________________
૧૨૩૮માં ઉપદેશમાળા ‘ રૉઘટ્ટી ' નામની વૃત્તિ રચી છે. જેની તે સિદ્ધષિને ‘ થાયાર્થે ચૂડામળિ” તરીકે થયાથ' કહેલ છે. કારણ કે સિદ્ધષિને • કયાથાય ’ન બિરૂદ હતું ( પ્રભાવક ચરિત્ર મૃગ ૧૪ શ્લાક ૯૭, પી. ૩, પૃ. ૧૬૮) અને પેાતાના અનાવેલા એ અન્યના છેડે તે ‘ સત્તાધુમિ તપેર્મચિ શોધનીચે' એ શબ્દો લખે છે ને તેવું જ વાય મા વૃત્તિના અંતે પણ છે.
આ સિવાય મૂળગ્રન્થ અને ટીકાઓના પ્રણેતા વિષયક ગ્રન્થ અને ટીકા-વિષયક પ્રસ્તાવનામાં ઘણુ' કહેવાએલ હાવાથી તેમ જ અનુક્રમણિકામાં દરેક વિષયે નિ શેલા હાવાથી અહી વિસ્તારમયથી કહેતાં નથી.
ઉપદેશમાળાની મૂળ ગાથાએક સાથે છપાવી છે. અને પ્રાકૃત ટીકાના ભાષાન્ત લાંબી થાશે ક્રાય ત્યાં ૨૫-૫૦-૧૦૦ એમ àાકસ ંખ્યા સૂચવી છે, જેથી ટાઈ ફ્રાઈ વખત અનુવાદના મૂળ સાથે ઉપયોગ કરવા પડે તે સુગમતા રહે,
આવા મહાન મન્થા સપાદન કરવામાં વિવિધ પ્રકારે અનેકોના સહકારની જરૂ પડે છે, તેમાં કેટલીક સંસ્થાઓ તથા મુનિભગવતા તથા સાધ્વીજીઓની પ્રેમ, વ્યક્તિગત શ્રાવકા તરફથી સહાયક અને ગ્રાહક તરીકે આર્થિ ક સારા સહકાર મળેલા છે. વળી વાદા રાજ્યના નિવૃત્ત- જૈનપડિત ઢાલચન્દ્ર ભગવાન ગાંધીએ મારી લખેલ ગૂજ શનુવાદની પ્રેસકાપી બારીકીથી તપાસી માપી છે, તથા છાપેલા ફાર્મમ તપાસી આપી શુદ્ધિપત્રક પણ જીણવટભરી દૃષ્ટિથી તપાસી આપેલ છે.
ઉપરાંત શ્રી મહાદુર્ગાસ હજી પ્રિ. પ્રેમના માલીક ભાચદ્રભાઈ નાનચ'દ મહેતાને પેાતાનુ અંગતકાય. માની સુંદર-સફાઈદાર છાપકામ ઘણું' જ ઝડપી કરી આપેલ છે. તેમ જ મારા વિનીતશિષ્યા મુનિ શ્રીમને નસાગરજી, શ્રીનિમલસાગરજી આદિની સુ'પાદન કાર્યોંમાં વિવિધપ્રકારની સેવા મળેલી છે. આ સર્વેને સુંદર સહકાર મળ્યો ન હતે, તે ખાટલુ` જલ્દી કાર્ય પૂર્ણ ન થઈ શકતે, માટે સહકાર આપનાર દરેકનાં કાર્યો ધન્યવાદને પાત્ર અને બિનાનીય બન્યાં છે,
આ અનુવાદ લખતાં પશ્ચમની મંદતા, અનુપયોગ કે પ્રમાદેષના કારણે જો કઇ પશુ જિનેશ્વરના વચન-વિરુદ્ધ લખાયુ` હોય તે મિચ્છા મિ દુક્કડ'. વાચક– વગના ખ્યાલમાં આવે તેા મારા ખ્યાલપર લાવવા સાદર વિનંતિ.
અંતે આ પૂર્વાચાય -રચિત ઉપદેશમાળા-ઢોઘટ્ટી ટીકાસહિત મહાગ્રન્થના ગૂર્જરઅનુવાદના સ્વાધ્યાય વાંચન-પઠન-પાઠન કરી અન્યકર્તા, વિવરણકર્તા અને અનુવાદ કરનારના પરિશ્રમને અને ધ્યેયને સફળ કરા—એ જ અભિલાષા.
સાહિત્યમંદિર-પાલીતાણા
સ. ૨૦૩૧ ફાગણુ વાંદ ૮, શુક્ર ઋષભદેવ જન્મ-દીક્ષા કલ્યાણુક દિવસ તા. ૪-૪-૭૨
"Aho Shrutgyanam"
આ. હેમસાગરસૂરિ.