________________
विवेकविलासे द्वितीय उल्लासः। तदयुक्तं यतः पुण्य-मपि निर्व्यवसायकम् ।। सर्वथा फलवन्नात्र, कदाचिदवलोक्यते ॥ ११२।।
અર્થ–તે વાત અયુકત છે. કારણ, પુણ્ય પણ સર્વથા ઉદ્યમ વિના સફલ થએલું આ લેકમાં કોઈ કાળે પણ દેખાતું નથી. (૧૨)
द्वावप्येतो ततो लक्ष्म्या, हेतू नतु पृथक्पृथक् ।। तेन कार्यो गृहस्थेन, व्यवसायोऽनुवासरम् ॥ ११३ ॥
અર્થ–પૂર્વભવનું પુણ્ય અને ઉદ્યમ એ બન્ને ભેગાં લક્ષ્મીનાં કારણ છે. પણ એમાં એક વગર બીજો સ્વતંત્રપણાથી લક્ષ્મીનું કારણ થઈ શકતો નથી. માટે ગૃહસ્થ મનુષ્ય પ્રતિદિન ઉદ્યમ કરો. (૧૧૩)
कालेऽनमुचितं वस्त्र-ममलं सदनं निजम् ।। अर्थोऽाप्यायकश्चैत-व्यवसायतरोः फलम् ॥ ११४ ॥
અર્થ-અવસર ઉપર ઉચિત ભજન કરવું, ઉચિત વસ્ત્રો પહેરવો. પિતાનું ઘર ચોખ્ખું રાખવું, તથા યાચકોને સંતોષ થાય એટલું દ્રવ્ય આપવું, એ-ઉધમરૂપ. વૃક્ષનાં ફળ જાણવાં. (૧૧૪)
इत्थं किल द्वितीय-तृतीयमहरार्धकृत्यमखिलमपि ॥
हृदि कुर्वन्तःसन्तः, कृत्यविधौ नात्र मुह्यन्ति ॥ ११५॥ इति श्रीजिनदत्तमूरिविरचिते विवेकविलासे दिनचर्यायां द्वितीय उल्लासः॥२॥
અર્થ –એવી રીતે સંપૂર્ણ બીજ પ્રહરના તથા ત્રીજા અર્ધા પ્રહરના સમગ્ર કૃત્યો કહ્યાં. જે સત્યુ એ કૃને મનમાં રાખે છે. તે કરવા કામમાં કદી પણ મુંઝાતા નથી. ( ૧૧૫),
ઇતિ શ્રીવિવેકવિલાસની ગૂર્જરભાષાને દ્વિતીય ઉદ્ઘાસ સંપૂર્ણ. (૨)
"Aho Shrutgyanam