________________
વિવેકવિલાસ, પ્રથમ સે. હાથ નીચે શલ્ય (કુતરાના હાડકાં વિગેરે) છે, એમ જાણવું. તે સલ્સ બાર ળકોનું મરણ ઉપજાવે. (૧૬૬)
एः प्रश्ने पश्चिमायां च, शिशोः शल्यं प्रजायते॥ सार्धहस्ते प्रवासाय , सदनस्वामिनः पुनः॥ १६७ ॥
અર્થ–પ્રશ્નમાં જે “એ આવે, તો પશ્ચિમ દિશામાં ભૂમિની અંદર દોડે હાથ નીચે બાલશલ્ય (બાલકનાં હાડકાં વિગેરે ) છે, એમ સમજવું. તેથી ગુહસ્વામી (ઘરધણી) પરદેશ જતો રહે. (૧૬)
વાયવ્ય વિશિ હું પશે, નશ્ચિત कुर्वन्ति मित्रनाशं ते, दुःस्वमस्य प्रदर्शनात् ॥ १६८॥
અર્થ –પ્રશ્નમાં જે “હ આવે તે વાયવ્ય દિશામાં ભૂમિની અંદર ચાર હાથ નીચે માણસના અંગારા છે, એમ જાણવું. તેથી માઠાં સ્વપ્ન જોવામાં આવ્યાથી મિત્રને નાશ થાય. (૧૬૮)
उदीच्यां दिशि सः प्रभे, विप्रशल्यं कटेरधः ॥ तच्छीघ्रं निर्धनत्वाय, प्रायो धनवतोऽप्यदः॥ १६९ ॥
અર્થ – પ્રશ્નમાં “સ આવે, તે ઉત્તર દિશામાં ભૂમિની અંદર કેડ જેટલું ઉંડું વિપ્રશલ્ય (બ્રાહ્મણનાં હાડકાં) છે એમ જાણવું. તેથી ગૃહસ્વામી ધનવાન હોય તો પણ પ્રાયે નિર્ધન થઈ જાય. (૧૬૮) .
ऐशान्यां दिशि पः प्रश्ने, गोशल्यं सार्धहस्ततः॥. तद्गोधनस्य नाशाय , जायते गृहमधिनाम् ॥ १७ ॥
અર્થ – પ્રશ્નમાં પ આવે, તો ઈશાન દિશામાં ભૂમિની અંદર દોડ હાથ નીચે ગૌશલ્ય (ગાયનાં હાડકાં વિગેરે) છે, એમ જાણવું. તેથી ગૃહસ્વામિના ગોધનનો (ગાય વિગેરે)નાશ થાય. (૧૭૦ )
मध्यकोष्ठे च यः प्रश्ने, वक्षोमात्रे तदा ह्यधः॥ केशाः कपालं मर्त्यस्य, भस्मलोहे च मृत्यवे ॥ १७१ ॥ અર્થ ––વચલા કઠામાં “ય છે તે જો પ્રશ્નમાં આવે તો ભૂમિના મધ્ય
"Aho Shrutgyanam