________________
વિવેકવિલાસ, અગ્યારમે ઉલ્લાસ.
लीयते यत्र कुत्रापि, स्वेच्छया चपलं मनः ॥
નિાવાયં તથૈવાજી, વ્યાનુલ્લં ત્તિ વાજિતમ્ ॥ 26 ॥ અર્થ: ચંચળ મન કાંઇ ખાધા નહાય તે સર્પની પેઠે પેાતાની ઇચ્છા માફક ગમે ત્યાં ભરાઇ જાય છે. અને વાળિયે તેા સર્પની પેઠે ક્ષેાભ પામે છે. ( ૪૬ )
૨૪૩
मनश्चक्षुरिदं याव - दज्ञानतिमिरावृतम् ॥
તત્ત્વ ન વીક્ષ્યતે તાવ-વિષચેષ્વવ મુદ્યુતે ॥ ૪૭ ॥ અર્થઃ- ઃ——મનરૂપ નેત્ર જ્યાં સુધી અજ્ઞાનરૂપ અંધકારથી. વીટાયલું છે, ત્યાં સુધી તત્ત્વ રૃખે નહી; વિષયમાંજ મુઝાય. (૪૭)
;
जन्म मृत्युर्धनं दौस्थ्यं स्वे स्वे काले प्रवर्त्तते ॥ તસ્મિન બિયતે ન્ત, ચેશ્ચિન્તા યં ત્વચા ૫૪૮ ॥ અર્થઃ—જન્મ, મરણ, ધન અને દારિધ એ પેાતાતાને અવસરે એની મેળે થાય છે. માટે હે મન ! તું ફેગટ આ વાતમાં ચિંતા શું કરવાં કરે છે? (૪૮) यथा तिष्ठति निष्कम्पो, दीपो निर्वातवेश्मगः ॥
7
तथेहापि पुमानित्यं क्षीणाधिः सिद्धवत्सुधीः ॥ ४९ ॥ અર્થ:જેમ પવન વિનાના ઘરમાં દ્વીપ સ્થિર રહે છે, તેમ પંડિત પુશ્કે મનની સર્વ વાસનાએને લય કરી આ જગતમાં સિદ્ધની પેઠે નિરંતર સ્થિર રહે છે. ( ૪૯ )
विकल्पविरहादात्म - ज्योतिरुन्मेषवद्भवेत् ॥
तरङ्गविगमाद्दूरं, स्फुटरत्न इवाम्बुधिः ॥ ५० ॥
અર્થઃ—જેમ ઉછળતા મેાજા બિલકુલ બંધ થયાથી સમુદ્રની અંદર રહેલાં રત્ના પ્રકટ દેખાય છે, તેમ વિકલ્પના સર્વથા અભાવ થવાથી ચૈતન્યયાતિ પ્રકટ થાયછે. ( ૫૦ )
विषयेषु न युञ्जीत, तेभ्यो नापि निवारयेत् ॥
इन्द्रियाणि मनः साम्या-च्छाम्यन्ति स्वयमेव हि ॥ ५१ ॥ અર્થ:-ઇંદ્રિયાને વિષયને વિષે જોડવાં નહીં, અને વિષયથી વારવાં પણ
"Aho Shrutgyanam"