________________
વિવેકવિલાસ, પ્રથમ સી. प्रातः प्रथममेवाथ, स्वपाणि दक्षिणं पुमान् ॥
पश्येदामं च वामाक्षी, निजपुण्यप्रकाशकम् ॥४७॥ અર્થ–પુરૂષે પિતાના પુણ્યનો પ્રકાશ કરના જમણે હાથ સવારમાં પ્રથમજ જેવો, અને સ્ત્રીએ પોતાનો ડાબે હાથ જોવો. (૪૭)
मौनी वस्त्रावृतः कुर्या-दिने संध्यादयेऽपि च ॥
उदङ्मुखःशकृन्मूत्रे, रात्रौ याम्याननः पुनः॥४८॥ અર્થ –પછી વસ્ત્ર પહેરી, મન રહી મલમૂત્રને ઉત્સર્ગ (ઝાડો અને પેસાબ) કરો. તે કરતી વખતે દિવસ અથવા સવાર સાંઝ હોય તો ઉત્તર દિશાએ અને રાત્રિ હોય તો દક્ષિણ દિશાએ મુખ કરીને બેસવું. (૪૮)
નવુ સમસ્તેપુ, મનડુ મીત
यावद|दयस्ताव-प्रातःसंध्याभिधीयते ॥४९॥ અર્થ –જયારે સર્વે નક્ષત્રો નિસ્તેજ એટલે નજરે દેખાય નહીં એવા થઇ જાય છે, અને સૂર્યના બિંબને અર્થો ઉદય થએલો દેખવામાં આવે છે, ત્યારે પ્રાતઃ સંધ્યા સમય થયો એમ કહેવાય છે. (૪૯)
भस्मगोमयगोस्थान-वल्मीकशकृदादिमत् ॥ उत्तमद्रुमसप्तार्चि-र्गिनीराश्रयादि च ॥ ५० ॥ स्थानं चितादिविकृतं, तथा कूलंकषातटम् ॥
वर्जनीयं प्रयत्नेन, वेगाभावेऽन्यथा नतु ॥ ५१॥ અર્થ –રાખ અથવા છાણ જયાં પડ્યું હોય, જયાં ગાયે ફરતી હતી અથવા બંધાતી હોય, જ્યાં વાલ્મીક (રાફડ), વિઝા વિગેરે મલિન વસ્તુ, ઉત્તમ વૃક્ષ અથવા અગ્નિ હોય, જે આવવા જવાનો માર્ગ, પાણીનું સ્થાનક અથવા વિસામો લેવાની જગ્યા હોય, અને સ્મશાન અથવા નદીને કાંઠે હોય, એવે ઠેકાણે બહુ ઉતાવળ ન હોય તો મલમૂત્રત્સર્ગ (ઝાડો અને પેસાબ) કરે નહીં. અને ઉતાવળ હોય તો કઈ હરકત નથી. (૫૦) (૫૧)
"Aho Shrutgyanam