________________
વિવેકવિલાસ, પ્રથમ સ
વાતથી, ૩ પ્રત્યક્ષ ઢીઠામાં આવેલી વાત ચિત્તમાં રહેવાથી,૪ અજીણાદિ વિકારથી, પ સ્વભાવથી, ૬ એક સરખી ચિંતાથી, દેવતાદિકના ઉપદેશથી, ૮ ધર્મક્ત્યના પ્રભાવથી, હું અને પાપકર્મની અતિશય વૃદ્ધિ થવાથી એવા નવ કારણેાથી નવ પ્રકારનાં સ્વમ મનુષ્યાને આવેછે. (૧૬) (૧૭)
प्रकारैरादिमैः षडि-रशुभश्च शुभोऽपि च ।। દો નિરર્થઃ સ્વમઃ, 4 મિહરેઃ
વા
અર્થ::-~~~ઉપર કહેલા પ્રકારમાંથી પહેલા છ કારણેાથી દીઠેલું શુભ અથવા અશુભ સ્વમ નિરર્થક છે. અર્થાત્ શુભ હેાય તે તેનું શુભ ફળ નહીં, અને અશુભ હેય તે તેનું અશુભ પણ ફળ નહીં. પણ છેલ્લા ત્રણ કારણેાથી અર્થાત્ દેવતાના ઉપદેશથી, ધમૅકૃતના પ્રભાવથી અને પાપની વૃદ્ધિથી આવેલું શુભ અથવા અશુભ સ્વમ સત્યછે. અર્થાત્ તે શુભાશુભ ફળ દે છે. (૧૮)
रात्रेश्वतुर्षु यामेषु, दृष्टः स्वमः फलप्रदः ॥ मासैर्द्वादशभिः पड़ि- स्त्रिभिरेकेन च क्रमात् ॥१९॥ निशान्त्यघटिकायुग्मे, दशाहात्फलति ध्रुवम् ॥ દશઃ સૂર્યોત્યે સ્વરઃ, સદ્યઃ તિ નિશ્ચિતમ્॥રના
અર્થરાત્રિના પહેલા પહેારે દીઠેલું સ્વમ એક વર્ષે, બીજેપઢારે દીઠેલું ૭ માસે, ત્રીજે પહેારે દીઠેલું ત્રણ માસે, ચાથે પહેારે દીઠેલું એક માસે, રાત્રિની છેલ્લી બે ઘડીએ દીઠેલું દશ દહાડે અને સૂર્યોદયને સમયે દીઠેલું તુરત ફળ આપેછે. (૧૯) (૨૦)
1
मालास्वमोऽह्नि दृष्टश्च तथाधिव्याधिसंभवः ॥ मलमूत्रादिपीडोत्थः, स्वमः सर्वो निरर्थकः ॥ २१ ॥ નિરજ
અર્થ:એક ઉપર એક આવેલુ, દિવસે દીઠેલું, મનની ચિ ંતાથી તથા શરીરની વ્યાધિથી આવેલું અને મળ તથા સૂત્રના રેકાવાને લીધે થયેલી પી ડાથી આવેલું આ સર્વે સ્વમ નિષ્ફળ ( ફેગટ ) છે. (૨૧)
"Aho Shrutgyanam"