________________
વિવેકવિલાસ, પ્રથમ સર્ગ. હેલા વચનરૂપ દેહદ દેવાને ઉદ્યમ કરે. કેમકે, તેથી સ્વગાદિ સુખની તથા અંતે શાશ્વત મુક્તિની પ્રાપ્તિ થાય છે. (૭)
ब्रवीमि सर्वशास्त्रेभ्यः सारमुद्धृत्य किंचन ॥
पुण्यप्रसवकृत्स्वर्गा-पवर्गफलपेशलम् ॥ ८॥ અર્થ-પૂર્વાચાર્યોએ રચેલા સર્વ શાસ્ત્રમાંથી સાર કાઢીને જેથી પુણ્યની ઉત્પત્તિ અને સ્વર્ગની તથા મોક્ષની પ્રાપ્તિ થાય, એવું કિંચિત્ માત્ર વચન હું કહું છું. (૮)
स्वस्यान्यस्यापि पुण्याय, कुप्रवृत्तिनिवृत्तये ॥
श्रीविवेकविलासाख्यो ग्रन्थः प्रारभ्यते मितः॥२॥ અર્થપોતાને તથા બીજા પઢનાર વાંચનાર વિગેરે લેકોને સુકૃતની પ્રાપ્તિ થવાને અર્થે આ વિવેકવિલાસ નામા સંક્ષેપમાત્ર ગ્રંથ હું આરંબું છું. (૯)
प्रवृत्तावत्र यो यत्नः, कचित्कश्चित्प्रदर्शितः॥
विवेकिनाहतः सोऽपि, निवृत्तौ पर्यवस्यति ॥१०॥ અર્થ—આ ગ્રંથમાં કોઈ ઠેકાણે જે કંઈ પ્રવૃત્તિમાર્ગ (વ્યવહારમાર્ગ ) કહેવાનો પ્રયત્ન કર્યો છે, તેને વિવેકી પુરૂષ આદર કરે તે અંતે તે માર્ગ નિવૃત્તિમાર્ગનેજ (પરમાર્થમાગેનેજ) જઈ મળશે. (૧૦)
अगदः पावकः श्रीदो, जगञ्चक्षुः सनातनः॥ તૈિથતાં યાતુ, પ્રત્યાર્થ પરિસ ?? | અર્થ—આ ગ્રંથ કર્મરૂપ રંગને ઔષધ સમાન, પઠન તથા શ્રવણ કરનારાને પવિત્ર કરનારે, લક્ષ્મીનો આપનારે, અજ્ઞાનરૂપ અંધકારને નાશ કરવાને સૂર્યસમાન એવો થઈ આ જગતમાં ચિરકાલ રહે. તથા આ ગ્રંથન્સ પઠન કરનારા લેક પણ રોગરહિત, પવિત્ર, કુબેર સરખા ધનવંત, સૂર્યસમાન તેજવી અને પૂર્ણ આયુષ્યના ભોગવનારા થાઓ. (૧૧)
आलोक इव सूर्यस्य, स्वजनस्योपकारवत् ॥
ग्रन्थोऽयं सर्वसामान्यो, मान्यो भवतु धीमताम् १२ અર્થ-જેમ સૂર્ય પ્રકાશ આપપરભાવ ન રાખતાં સર્વ વસ્તુઓને પ્રકા
"Aho Shrutgyanam