________________
( ૨૩ ) (૪) પદ ૨૦ મું, આત્મબોધ.
રાગ-હુમરી-તાલ-તીતાલ. રામ કહે હેમાન કહો કેાઉ, કાન કહે મહાદેવરીપારસનાથ કહો કેઉ બ્રહ્મા, સકળ બ્રહ્મ સ્વયમેવરી. રામ-૬ ભાજન ભેદ કહાવત નાના, એક કૃતિકા રૂપરી; તસે ખંડ કપના રાષિત, આ૫ અખંડ સરૂપરી. રામ-૨ નિજપદ રમે રામ સે કહિયે, રહિમ કરે રહેમાનરીઃ કરશે કરમ કાંન સે કહિયે, મહાદેવ નિરવાણુરી. રામ-૩ પરસે રૂપ પારસ સે કહિયે, બ્રહ્મ ચિન્હ સે બ્રહ્મરી; ઈહ વિધ સાધે આ૫ આનંદઘન, ચેતનમય નિક મૈરી. ૪
પદ ૨૧ મું, વાસુપૂજ્ય જિન સ્તવન. એ બાદેશ લાજ ચમન ચમન છી૨ પતાતું ગુલકલા . . એ-રાહુ-તાલ-લાવણી-તીતાલ. વાસુપુજ્ય જિન ત્રિભુવનસ્વામી, શિવગામી જિનરાજ મેરે પ્રભુ શિવગામી જિનરાજ-માણે તાર અબ હે તા૨ તુંહી તા૨ તા૨, મેહે તાર–અબ મેહે તા૨-ટેક. પુર્વ પુજે હમે તું મલીયે ટળી ભવ જંપલ, મેરો પ્રભુ ટળીયે ભવ જંજાલ-તુમે તિન ભુવન શિરતાજ. શિરતાજ-તાજ-તુમે તિન ભુવન શિરતાજ. વા૦ ૧ માત જયાને નંદન નિરપે, હર હૃદય મઝા૨. મેરો પ્રભુ હરખ્ય દુદય મઝાર–વસુપૂજ્ય રાય કુળજહાજ કુળજહાજ જહાજ–વાસુપૂજ્ય રાય કુળજહાજ, વા૦ ૨ સીતેર લાખ વરસ તનુ આયુષ, સીતેર ધનુષની કાય; મેરે પ્રભુ સીતેર ધનુષની કાય-પ્રભુ પાલી વરયા શિવરાજ શિવરાજ રાજ-પ્રભુ પાલી વરચા શિવરાજ. વા૦ ૩ શ્રી માંગરેાળ જૈન ગાયન મંડળી, સંગીત રંગ ભર ગાય; મેરે પ્રભુ સંગીત રંગ ભર ગાય-કહે કે સવ ભવ દુઃખ ભાજ. દુઃખ લાજ ભાજ-કહે કે સવ ભવ દુઃખ ભાજ. વા ૦ ૪
"Aho Shrutgyanam