________________
( ૧૨ ) તુ જન રંજન , ભવ ભજન, તુ કેવલ કમલા ગવદ. ૩ કાડિ દેવ મિલિકે કરી ન શકે, ઈક અંગુઠ રૂપ પ્રતિ છંદ એસે અદ્દભુત રૂપ તિહારે, વરષત માનું અમૃતક બુદ. ૪ મેરે મન મધુર કરકે મોહન, તુમ હો વિમલ સદલ અરવિદ; નયન ચકોર વિલાસ કરતુ છે, દેખત તુમ મુખ પુરનચંદ. ૫
રજાને પ્રભુ તુમ દાસન તે, દુ:ખ દેહગ દાલિદ્ર અઘકંદ; વાચક જસ કહે સહસ ફલતિ તુમ હા, જે બોલે તુમ ગુનકે વૃદ.૬
(૩) પદ ૨૦ મું, સામાયક વિષે.
રાગ સેરઠ-તાલ-તીતાલ.
ચતુર ન૨ સામાયિક ન ધારે– લેક પ્રવાહ છાંડકર અપની, પરિણતિ શુદ્ધ વિચારે. ચા દ્રવ્યત અખય અભંગ આતમા, સામાયક નિજ જાતિ, શુદ્ધ રૂપ સમતા મય કહીએ, સંગ્રહ નાયકી વાર્ત. ચ૦ ૨ અબ વ્યવહાર કહે શું સબજન, સામાયક હુઈ જા; તાતે આચરના સે માને, એસા નગમ ગાવે. ચતુ૦ ૩ આચરના રિજુ સૂત્ર સિલિકી, બિન ઉપયોગ ન માને; આચાર ઉપગી આતમ, સે સામાયિક ને. ચતુ૪ શબ્દ કહે સંજત જે ઐસે, સે સામાયિક કહિર્ચ ચેાથે ગુનઠાને આચરના, ઉપાગ ભિન્ન લહિયે. ચતુ. ૫ અપ્રમત્ત ઠાણે ઇચૅક, સમભિરૂઢ નય સાખી; કેવલ જ્ઞાન દશા થિતિ ઉનકી, એર્વભૂતે ભાખી. ચતુ૬. સામાયક નય જે હુન જાને, લક કહે સે માને. જ્ઞાનવંતકી સંગતિ નાહીં, રહિયે પ્રથમ ગુનઠાને. ચતુ. ૭ સામાયક નર અતર ટૂટે, જે દિનદિન અભ્યાસે જગ જસવાદ લહે સે બેઠે, જ્ઞાનવંતકે પાસે. ચતુ. ૮
*
----
-
-
---
"Aho Shrutgyanam