________________
( ૨૩૩ ) વિદિ આવણુ ત્રીજે લદ્યાએ, શિવ સુખ અક્ષય અનંત; સકલ સમિહી પૂરણે, નય કહે એ ભગવંત.
પદ ૩૧૬ મું, વાસુપૂજ્ય સ્વામીનું. ૧૨ વાસવ વંદીત વાસુપૂજ્ય, ચપાપુરી ઠામ; વાસુપૂજ્ય કુલ ચંદ્રમા, માતા જયા નામ. મહિષ લછન જિન બારમા, શિત્તર ધનુષ પ્રમાણ કાયા આયુ વરસ વલી, બહોતેર લાખ વખાણ- સઘ ચતુર્વિધ સ્થાપીને, જિન ઉત્તમ મહાશય; તસુ મુખ પદ્મ વચન સુણી, પરમાનંદી થાય.
૨
-
-
પદ ૩૧૭ મું, વિમલનાથ સ્વામીનું. ૧૩ કપીલપુરે વિમલ પ્રભુ, શામા માતા મહુલા; કૃતવર્મા નૃ૫ કુલ નભે, ઉગમિ દિનકે. લંછન રાજે વરાહુનું, સાઠ ધનુષની કાયા; સાઠલાખ વરસાં તણું, આયુ સુખ દાયા. વિમલ વિમલ પતે થયે એ, સેવક વિમલ કરેહ; તુજ પદ પદ્મવિમલ પ્રત્યે, એવું ધરી સસનેહ.
પદ ૩૧૮ મું, અનંતનાથ સ્વામીનું ૧ અનંત અનંત ગુણ આગરૂ, અધ્યા વાસી; સિંહસેન ૫ નંદને, થયે પાપ નિકાસી. સુજસા માતા જન્મી, ત્રીસ લાખ ઉદાર; વરસ આઉખું પાલિયું, જિનવર જયકાર. લંછન સિચાણ તણું એ, કાયા ધનુષ પચાસ; જિનપદ પર નમ્યાથકી, લહિયે સહજ વિલાસ.
પદ ૩૧૯ મું, ધર્મનાથ સ્વામીનું.૧૫ વિશાખી સુદિ સાતમે, ચવિયા શ્રી ધમ; વિજય થકી મહા માસની, શુદિ ત્રીજે જન્મ.
"Aho Shrutgyanam