________________
( ૨૩૨ ) પદ ૩૧૨ મું, ચંદ્રપ્રભ સ્વામીનું. ૮ શ્રી ચંદ્રપ્રભ જિન આઠમા, ચંદ્રપ્રભ સમ દેહ, અવતરિયા વિજયંતથી, વદિ પંચમી ચિત્રહ. પસ વદિ બારશે જનમિયા, તસ તેરશે સાધ; ફાગુણ વદિની સાતમે, કેવલ નિરબાધ. ભાદ્રવ સતમિ શિવ લહ્યા, પુરિ પૂરણ ધ્યાન; અઠ્ઠમહા સિદ્ધિ સપજે, નય કહે જિન અધાન,
પદ ૩૧૩ મું, સુવિધિનાથ સ્વામીનું. ૯ સુવિધિનાથ સુવિધેિ નમું, શ્વાન ચેનિ સુખકાર; આવ્યા આણુત સ્વર્ગથી, કાકેદી અવતાર. રાક્ષસ ગણુ ગુણવંતને, ધનરાશિ રિમૂલ; વરસ ચાર છમસ્થમાં, કમે શશક સાર્દુલ. મલ્લિ તરૂલે કેવલીએ, સહસ મુનિ સંઘાત; બ્રહ્મ મહદય પદ વયે, વી૨ નમે પરભાત.
પદ ૩૧૪ મું, શીતલનાથ સ્વામીનું. ૧૦ દશમા સ્વર્ગથકી ચવ્યા, દશમા શીતલનાથ; ભજિલપુર ધન રાશિ, માનવ ગણુ શિવ સાથ. વાનર નિ જિગંદની, પૂષાઢા જાત; તિગ વ૨સાંત૨ કેવલી, પ્રિયંગુ વિખ્યાત. સંચમધરા સહસે વર્યાએ, નિરૂપમ પદ નિરવાણ; વીર કહે પ્રભુ ધ્યાનથી, ભવ ભવ કેડિ કલ્યાણ.
પદ ૩૧૫ મું, શ્રેયાંસનાથ સ્વામીનું. ૧૧ અશ્રુત ક૯૫થકી ચવ્યા, શ્રેયાંસ જિણુંદ જેઠ અધારી દીવસ છઠે, કૃત બહુ આણંદ. ફાગણ વદિ બારશે જનમ, દીક્ષા તાસ તેરશે; કેવલી મહા અમાવશે, દેસન ચાંદન રસ.
"Aho Shrutgyanam