________________
( ૨૦૫ >
પદ ૨૭૬ ૩, આત્મ સ્તવન. ૩૫ ધન્યાશ્રી-એ-રાહુ
જગદાધાર કૃપાળ જય જય.— ભક્ત મનેરથ વેલી ખીલાવા, વાદળ રૂપ વિશાળ. ૧ જગ જન ચાતક તૃષા છિપાવા, રૂડા ઈંદ્ર રસાળ. ર પંજર ભવ જાળે પડીએ જીવ પંખી. ત્રાતા દુઃખ તસ ટાળ. ૩ મુક્તિ પ્રિયાવિષ્ણુ પંખી મરશે, સ્વામી લે સંભાળ. ૪ માયા વંશી નિર્દ મેહ્વા, જીવ હેરણ પડ્યો જળ. ૫ શિવ સુખદાયક નવીન નાયક, પામર પશુને પાળ. કે
૫૬ ૨૭૭ મ, આત્મ સ્તવન. ૩૬ પ્રભુ તારી–એ–રાહુ
જીવ તારી, ગતિ શી થનારી જરી, તે વિચારી ફ્રી. જી-ટેક. લખ ચેારાશી ભવની ભૂલવણી, જાવું જીવ પસાર કરી. પંચ સરળ પામ્યા કંઈ કાળે, જતા આડા રખે નીસરી. માનવ ભવ એ મધ્યબિંદુ છે, ભાઈ જાતા રખે તું ભુલી. રાખી સરત આ ધર્મ ધજાની, ઉંધે પંથે ન જા ઉતરી. નવીન પ્રબેાધક જિનવર જેવા, ચેતન મળવા નથીરે ફ્રી.
૫૪ ૨૭૮ મુ, આત્મ સ્તવન. ૩૭ ચંદા મીના-એ-રાહુ
09-2
"Aho Shrutgyanam"
-x
વખત વરતી જા જીવ વેપારી, ખરી ખરીદ્યની કર તૈયારી. ટેક. રામાટામા મુકી ભાઈ વેગે કર વકરા,
૧૦ ૧
પીઠ પછીથી ૨ સેાદાગર આવી ન મળનારી. નર જીવ નગર સમે નહીં મળશે બીજો કેાઈ બજાર, લાખા લેાકેા થયા લખપતી ભટકતા હતા જે ભિખારી. ૧૦ ૨ ત્રિભુવન હિતકારી જિન શેઠની સલાહ શુભ લેજે; દલાલ દર્શન જ્ઞાન ચરિત્રની કર મિત્રાારી. ચારગતિની ચાપાટી પર સેહેલ રખે ચઢતા, પાપ ચાકુમાં પગ નવ ધરતા વેગે વિચારી
૧૮
૧૦ 3
૧૦