________________
( ૨૦૪ ) પદ ૨૭૪ મું, આત્મ સ્તવન. ૩૩
જીલ્લાની ગજલ હા થવા શુ હાલ તારા જીવ જે જરી, રે અનાડી અંધ તારી ક્યા મતિ ફરી. હા થવા સૂજે નહીં એ ભાઈ તને પથ પાંશ, અનેક ઉંધા પંથના / દમાં ફસ્યા. હા થવા ૨ વ્હાલાં સગાં સબતી રેહેશે વેગળાં, પલી પુત્ર મુકી જાવું જીવ એકલા.
હા થવા ૦ ૩ રે રે પંખી રાત દહાડો માળામાં મચ્ચે, વારૂ શું આજેજ આવે માળે તે રચે.’ હા થવા. ૪ અનેક માળા બાંધ્યા ભાગ્યા ભાગી બાંધશે, આ તે ભાગ ફેડમાંથી કયારે છુટશે. હા ચેતન પંખી એવી હવે યુક્તિ આદરા, જેથી ભાગ ફેડ મુકી ઠામે જઈ ઠરે. હા થવા, * માગે વિશ્વનાથ પાસે હાથ જોડીને, નવિન પંથ શાંતિનો સ્વામિ સુજાડી દે. હા થવા. ૭
પદ ૨૭૫ મું, આત્મ સ્તવન. ૩૪
દેશ ઠુમરી. કથળીમાં કાળ ગ, અનાદિથી આમ ભમે. ભાઈ કુથ૦ ટે. તન ધન જોબન મદથી છાકી મર્કટ મુળગો મુઓ, અનાદિથી આમ ભસ્પે.
ભારે કુથળીમાં. ૧ કાળ મદારી કેડે ભાગ્યે ચેતન ચેતી જુઓ, અનાદિથી આમ ભસ્પે.
ભાઈ કથળીમાં ૨ ભગવત ભક્તિ નવિન નિત્યે ભાવે આદરજે, અનાદિથી આમ ભ.
ભાઈ કુથલીમાં. ૩
"Aho Shrutgyanam