________________
પદ ૧૯૧ મું, જિન સ્તવન. ૧૪ જબકે કલંદર અન બન ફીરકે–એ–શાહ-તાલ-તીતાલ. તું પ્રભુ ત્રાતા તું પ્રભુ દાતા, એકજ જિનવર તું આધાર; તુજ વિણ સ્વામી સેવક જનને, વેગે કયાંથી આવે પાર;-ટેક નથી ધન કણ કંચન મારે કાંઈ કામ, પુણ્યના પ્રભાવે મને દામને દમામ; વાંછું આ૫ દર્શન નાથ ઠામે ઠામ-નથી-g૦ ૧ છતાં ત્યાગીને વિરાગી દેવ તમે છો દયાળ, નાથજી સમર્ચ જાણી ચારું છું આવા૨; નવિન ઉતારા નાથ પ્રભુ ભવપાર-નથી-તું. ૨
-
-
-
-
-
પદ ૧૯ર મું, જિન સ્તવન. ૧૫ શહેનશાજી જાય આહંમદાર–એ–રાહ-તાલ-દીપચંદી. પ્રભુ તેરે ગુણ અનંત અપા૨–પ્રભુ તેરે ગુણ અનંત અપા સહસ ના કરત સુરનર, તાહી ન પાવે પાર. પ્રભુ ૧ ટેન અંબર ગિને તારા મેરૂ ગિરિકે ભાર, ચરમ સાગર લહિર માલા, કરત કાન વિચાર. પ્રભુ ૦ ૨ ભક્તિ ગુણ લવલેશ ભાષ્ય સુવિધિ જિન સુખકાર સમયસુંદર કહત હમકું સ્વામી તુમારે આધાર. પ્રભુ ૦ ૩
પદ ૧૯૩ મું, જિન સ્તવન. ૧૬ રાગ-ભેરવી–હચે તેએ લાલ ચમની–એ–શાહ-તાલ-રૂપક, વાણ શિવગતિ ગમની, એતો ક્રોધાદિક શમની; એતે દુર્ગતિની દમની, જાવે ભવ ભવકી ભમની. અમૃતકી હે ધ્વની ધ્વની, જિનવર મુખ સે સુની સુની; માંગરોલ મંડળી ભઈ ગુનગુની,ગુનગુનીઅક્ષયજ્ઞાનમુનીમુની.
"Aho Shrutgyanam