________________
પદ ૧૮૮ મું, જિન સ્તવન. ૧૧ રાગ–ધનાશ્રી તથા રાગ-ભેરવી–ઉમાં ચાલે છે–તાલ-તાલ
પ્રભુ તેરે ગુન જ્ઞાન કરત મહામુનિ ધ્યાન, સમરત આઠે જામ, હદે મેં સમાયે હે.
પ્ર. ટેક. મન મંજન કર લાયે, શુદ્ધ સમકિત ઠહરાયે; વચન કાય સમજાય, એસે પ્રભુકું ધ્યા છે. પ્ર. ૧ ધ્યાયે સહી પાયે ઉસ, અનુભવ જગ્યા જસ; મિટ ગયે બ્રમક રસ, દયાના ધ્યેય સમાચે છે. પ્ર. ૨ પ્રગટ ભયે મહા પ્રકાશ, જ્ઞાનકે મહા ઉલ્લાસ; એ સુનિ રાજ તાજ, જસ પ્રભુ છાપે છે. પ્ર૦ ૩
પદ ૧૮૯ મું, જિન સ્તવન. ૧૨ :
- રાગ-માલકેશ–ધ્રુપદ–તાલ–ાતાલ. જ્ઞાનાદિક ગુણ તે, અનંત અપર અનેર, વાહી કીરત સુન મેરો, ચિત્ત હું જશ્ન ગાયે છે. જ્ઞા૧ તેરો જ્ઞાન તેરા ધ્યાન, તેરે નામ મેરે પ્રાન; . કારણ કારજ સિદ, ધ્યાતા ધ્યેય ઠહરાવે છે. જ્ઞા૦ ૨ છૂટ ગયે શ્રમ મેર, દર્શન પાયે મેં તેરે ચરણ કમલ તેરે, સુજસ રંગાવે છે. જ્ઞા૦ ૩
પદ ૧૦ મું, જિન સ્તવન. ૧૩
રાગ પંજાબી. ખતરા દૂર કરનાં દૂર કરનાં, એક ધ્યાન સાહેબકા ધરનાં. ખ૦ જબ લગ આતમ નિર્મલ કરના, તબ લગ જિન અનુસરનાં. ધન કણ કંચનકું ક્યા કરનાં, આખર એક દિન મરનાં: ખ૦ ૩ મેહ મિથ્યાત માહા મદ કરનાં, સુમતિ ગુપ્તિ ચિત્ત ધરનાં. સંવ૨ ભાવ સદા મન ધરનાં, આતમ દુર્ગતિ હરનાં. ખ૦ ૪ જ્ઞાન ઉદ્યત પ્રભુ પાસે પરનાં, શિવ મુખÉ અનુસરના ખ૦
"Aho Shrutgyanam