________________
( ૧૫ ) સિરિ સિદ્ધારથ ભૂપ નદ, વર્ધમાન જિન દિનદ; મધ્યમા નગરી સુરદ, કરે છવ મનહારી. ના૦ ૪ ૌતમ મુખ મુનિ વરિંદ, તારે ભ્રમ કાટ ફદ; આત્મ આનદ ચદ, જય જય શિવ ચારી. ના૦ ૫
પદ ૧૭૫ મું, વીર જિન સ્તવન. ૨ રાગ-ખમાચ–એરી સયાં લચક લચક ચલત મેહન આવે
એ——રાહુ—તાલ––-દાદી. ઈંદ્રાણ સહુ હુમક ઠમક, જનમ મહાછવ આવે; ઘનન ઘનન ઘનન ઘનન, ગોખા ઘટા બાજે. ઈંદ્રા ટેક. મેરૂ શીખરે જનને લઈને, ઈદ્ર તી આવે, ઘણી ખમા જિનને કરી, નમન કરાવે. ઈદ્રા ૧ જ્ઞાન તાન નાચ રંગ, ઇંદ્રિાસણે થાઓ; ધન ધન આજ દીવશ, જિન દરીશન પાએ. ઇંદ્રા૦ ૨ વીર કાયા લઘુ દેખી, ઈંદ્ર મન અકલા; અવધે દેખી વીર મેરૂ, અગુઠે દબાયો.
ઈંદ્રા૩ જનમ મહારાવ જિનનું કરી, ઇંદ્ર દેવ લેક જાવે; દાસ નર પ્રભુ તણા, હર્ષથી ગુણ ગાવે. ઈંદ્રા૦ ૪
પદ ૧૭૬ મું, વીર જિન સ્તવન. ૩ જય જય જગ ત્રાતા એ પ્રભુ સાચા-એ-રાહ
તાલ-તીતાલ. જય ત્રિભુવન નાયક, શિવ સુખ દાયક, લાયક દીન દયાલ; જય જગદાધાર કૃપાલ—છે મહા વીર જિન માયાળ; કરી નજર તું પાપ પ્રજાળ, સ્વામી સાચા રે. જય૦ ૧ કરૂણા રત્નાકર, ગુણ ગણુ આકર, પામર જન પ્રતિપાળ, જિન માયા જાળ નિવાર, ભવ સાગર પાર ઉતા૨; દઈ વિમુજી જ્ઞાન વીશાળ, સ્વામી સાચા રે. જય૦ ૨
"Aho Shrutgyanam