________________
( ૧૫૪ )
નગર અને રસ જન્મ લિયા પ્રભુ, નાગ નાગણ શાંત કિયા. જિ૦ ૭
6
6
'
.
પદ ૧૭૩ મું, શંખેશ્વર પાર્શ્વ જિન સ્તવન. ૮ રાગ–પીલું–કહું શું નસીબે દુખીયે કીધો છે
તાલ-દીપચંદી ધને યુવતી પર મન લલચાણું, ધર્મ માં બીજું કાંઈ ન જાણું. દાન શીયલમાં રૂચી નવ લાગે, તપ જપ સુણતાં મન ગભરાણું. સપ્ત વ્યસન એવનમાં રસીયે કરવા કપટ કાલજી કાતરાણુ. ઈષ ઠેષ મત્સર પર નિંદ્યા, ઇલને પ્રપંચથી હૃદય ભરાણું. પ્રભુ સખેશ્વર સ્વામી દર્શન, પામી દય મારૂ અતિ ઉભરાણું. તું તારક પણ હું બહુ પાપી, સારા ઉદ્ધાર કરે તો હું જાણું. તાહારી કૃપાથી માંગરેલ મડળી, અક્ષય જ્ઞાનનું પહેરે ઘરાણુ.
ધ૦ ૬ પદ ૧૭૪ મુ, વીર જિન સ્તવન. ૧
સાચુ એક ભ્રમ નામ-એ-શાહ-તાલ-દાદરા. નાચત સુર પઠીત છંદ મંગલ ગુનગારી-ના–ટેક. સુર સુંદરી કર સકેત, પિકધુની મીલ ભ્રમરી દેત; રમક છમક મધુરી તાન, ઘુઘરૂ ઘુનિકારી. ના૦ ૧ જય જિનદ શિશિરદ, ભવિ ચ કેર માદ કંદ; કામ દામ ભ્રમ નિકંદ, સેવક તમ તારી. ના ૪ ૨ છું ધું ધ૫ તાર ચગ, ખુખડ ઘુટટ જલ-તરંગ; વેગુ વીણુ તાર રંગ, જય જય અંઘ ટારી. ના૦ ૩
"Aho Shrutgyanam