________________
م
( ૧૨૭ ) પદ ૧૦૮ મું, વિમલ જિન સ્તવન ૧૩
રાગ-જેજેવંતી વિમલ વિમલ મલ, રહીત સકલ કલ, અમલ કમલ દલ, સમ વપુ વાસકી. નયન વિશાલ ભાલ, પલક ન હિલ ચાલ; અચરજ નાહી ખ્યાલ, લેકાલેક ભાસકી. તેહ કીન રેહ જાકે, વ લઇનસૂ દેહ તાકે; સમતાકો ગેહેવાકે, નાહી વાસ આસકી. સુરપતિ આ૫ આઈ સ્તુતિ કર ગાઈ ગાઈ કહાં લે વખાની જાય, સુગુણવિલાસકી.
વિ૦ ૪
م
ل
»
પદ ૧૯ મું, અનંત જિન સ્તવન .૧૪
- રાગ-વસંત મેરે હદય કમલ પુલ્ય વસંત, જબ તે મેં જાયે જિન અનંત.
મે. ૧ જાકે જસ પરિમલહ મહંત, મેરે મન મધૂકર તહાં રૂણ ઝુણું. કરૂણા કરિ તારે જગજીત, નિજ રસ મેં રાચે શુદ્ધ સંત. સુખ દરસન જ્ઞાન સુશક્તિવંત, શ્રી ગુણવિલાસ શિવ રમણી કંત.
પદ ૧૧૦ મું, ધર્મ જિન સ્તવન. ૧૫
રાગ – સારંગ મન ધ્યાન સદા જિનકે ધરું, પ્રીતિ પ્રતીતિ ધરી ચિત્ત અંદર, ઈક તુહી તૂહી કરું. મ૦ ૧ જગ કે કુલ ભુલ ચેતનકી, રાગાદિક અરિ પરહરું; રન્ન ત્રય ગુણ નિર્મલ કરકે, દુરગતિ દુઃખમ ને પરૂં. મ૦ ૨; જિનવર નામ ધ્યાન નાવા ચઢિ, અગમ અતર ભવજલ તરૂં ગુણવિલાસ ધર્મનાથ કૃપા ક૨, શિવ કમલા હેલા વરૂં. મ૦ ૩
"Aho Shrutgyanam