________________
( ૧૨ ) પદ ૧૫ મું, શીતલ જિન સ્તવન. ૧૦
રાગ-ડી આજ મેં પુન્ય ઉદે પ્રભુ દીઠે, શીતલ ચિત્ત ભયે અબ મેરા, પ્રસભ્યો મેહ અંગીઠે. આ એસે રંગ લગ્યે જિનજી, જેસે ચાલ મજીઠે; ના જાનું કબ નેન નીકે પથ, હદયમેં આનંદ પડે. આ૦ ૨ સે નિજ રૂપમેં આજ પિછાન્ચે, જે અમૃત તે મીઠે; અણુવિલાસ શીતલ જિન નિરખત, પાતક પંકસુ ની ઠે. આ. ૩ પદ ૧૦૬ મું, શ્રેયાંસ જિન સ્તવન. ૧૧
રાગમહાર. મહિર કરો મહારાજ, હમ પર મહિર કરે મહારાજ;તુમાવિન સુખદુઃખ અતર ગતકી, કિસ આગે કહે જાય. હું જ અપને સેવકકું સબ ચાહે, તુમકે રહે હે ભુલાય; જે કહ્યુ ચેક પરીહે હમપે, તો દીજે બકસાય; હ૦ ૨ તુમ હે સબલ નિબલ હમ સ્વામી, જેર કછુ ન સાચ; સેઈ ભાંત કરો તુમ સાહિબ, જે કછુ આવે દાય. હ૦ ૩ એસે કાણુ સંદેશ શિવપુર, જે આવે પહચાય; ગુણ્યવિલાસ શ્રેયાંસ કૃપા કરી, લીજે પાસ બુલાય. હ૦ ૪
પદ ૧૦૭ મું, વાસુપૂજ્ય જિન સ્તવન. ૧૨
રાગ-રઠતથા–સામેરી. પ્રભુ તેરી પરતીત ન જાણું, વીનતિ વનતિ કરિકરિ થાયે, તુમ મનમેં કહુ નાણ.
५०१ એર અનેક વિવેક રહિત છે, માંસ ભક્ષી મદ પાની; વિનુ વિચાર સંસાર ઉદધિતે, પાર ઉતારે પ્રાની પ્ર૦ ૨ મેરી વેર કહા ભએ સાહીબ, આજ કાલકે દાની, તારક (બરૂદ ધરાઈ જગતમે, કેન સચન પઠાની. પ્ર. ૩. અબતો તારોહી વની આવે, એર બાત સબ કાની; ગુણવિલાસ શ્રી વાસુપૂજજી, ઘો શિવપુર રાજધાની. મe
"Aho Shrutgyanam