________________
અર્ચ–એક નીલ કાંતિ કરીને શોભાયમાન ઇન્દ્ર નીલમણીના સ૨ખા શ્યામ, ઉત્તમ મનહર શોભાયે કરીને શ્રેષ્ઠ રૂપવાન, અને વિચિત્ર પ્રકારની ક્રિયાઓને જાણનારાઓમાં મુખ્ય એવા રવણ પાર્શ્વનાથને હું નિરંતર એવું છું.
संभीतिहारमनंतसौख्यं, विश्वेश्वरं द्योतितविश्वलोकं ॥ पद्मार्थदाने सुररत्नवृक्षं । सेवे० ॥ ५॥
અર્ય –મહાભયને હરણ કરનાર, અનંત સુખવાન, વિશ્વના ઈશ્વર, વિશ્વના ત્રણ લોકને પ્રકાશ કરનાર, પદ્માથે દાનને વિશે કલ્પવૃક્ષ એવા રાવણ પાનાથને હું નિરંતર સેવું છું.
अज्ञानमिथ्यात्वतमिस्त्रभानु, भामंडलालंकृतमौलिप्टष्ठं ॥ वाणीसुधामोदितसभ्यसंघं ॥ सेवे० ॥ ६ ॥
ચર્ચ–અજ્ઞાનરૂપ મિથ્યાત્વ અંધકારને નાશ કરવામાં સુર્ય કાંતિના મંડળે કરીને શાભિ સ્વ છે મુકુટને પાછલે ભાગ જેને, વાણુરૂપ અમૃતે કરીને હર્ષિત કર્યા છે સભાઓને સંઘ જેણે, એવા રાવણ પાર્શ્વનાથને હું નિરંતર સેલું છે. ૫ ૬ कौशल्यमांगल्यनिवासगेहं, पूर्णीकताभिष्टपदार्थराशिं ॥ त्रैलोक्यदीपं वरसिद्धिभाजं ॥ लेवे० ॥७॥
અર્થ–કુશળ અને મંગળના નિવાસના ઘરરૂપ,
"Aho Shrutgyanam