________________
पद्मावतीसंस्तुतनामधेयं, सेवे सदा रावणपार्श्वनाथम् ।। १ ॥
અર્ય–દેવના દેવ, પાર્થ નામના યક્ષે સેવન કરેલા, નાગકુમારાદિક દેવ રાજાઓયે ચરણમાં નમસ્કાર કરેલા, અને પદ્માવતીયે જેના નામની સ્તુતિ કરી છે એવા રાવણ પાર્શ્વનાથને હું નિરંતર એવું છું કે ૧ u
आनंदकंदोदयवृद्धिमेघ, मेघध्वनिध्वानविशेषराजं ॥ जितारिवंदं विगताधिमोहं ॥ सेवे. ॥ २ ॥
અર્થ:–આનંદ રૂપી કંદને ઉદય કરવા અને વધારવાને મેઘ રૂપ, મેઘના સરખા શબ્દ કરીને વિશેષ શોભનાર, શત્રુના સમૂહને જીતનાર, અને ગયે છે મેહ જેને એવા રાવણ પાર્શ્વનાથને હું નિરંતર એવું છું. ૨ . वामांगजातं कुलनंदिकारं, ध्वस्तोपसर्गोत्कटदुष्टरोगं ॥ प्रख्यातिमंतं भुवने प्रभावैः ॥ सेवे० ॥ ३ ॥
અર્થ ––વામા દેવીના અંગ થકી ઉત્પન્ન થયેલા, કુળને આનંદ કરનાર, ઉતપાત રૂ૫ વિકટ દુષ્ટ રેગને નાશ કરનાર, અને જગતમાં મહિમા કરીને પ્રખ્યાતવાન એવા રાવણ ! પાર્શ્વનાથને હું નિરંતર સેવું છું. તે ૩ છે सन्नीलभासा हसितेंद्रनीलं, सत्कांतकांत्या रमणीयरूपं ॥ प्रावीण्यनानातिशयैः प्रधानं ॥ सेवे० ॥ ४॥
"Aho Shrutgyanam