________________
અર્થે—હે ને ! વિકસિત વિભવવાન, પ્રાણાના રક્ષણ કરવામાં નમ્ર હૃદયવાળા, મનહરપણથી યુક્ત સંસારરૂપ સમુદ્રમાં દ્વિપના સરખા, ગિરનાર પર્વતમાં નિવાસ કરનાર, અને સંબંધિઓની સાથે પિતાની રાજિમતી નામની પ્રિયાનો ત્યાગ કરનાર, એવા શોભાયમાન નેમિ ભગવાનને તમે નમસ્કાર કરે.. | ૨૨ It
૨૩ શ્રી પાર્શ્વનાથતુતિઃ
____ मंदाक्रांता वृत्तम् वंदे पार्श्व प्रवरविभवं पार्श्वसंसेव्यपार्श्व, कल्याणानां विपुलसदनं राजमानप्रभावम् ॥ सत्कल्पहूँ त्रिभुवनमनः कल्पनातुल्यदानात् , वामाकुक्षिप्रवरसरसीराजहंसोपमानम् ॥२३॥ - અર્થશ્રેષ્ઠ વૈભવવાળા, પાર્શ્વ નામના યક્ષે સેવન કર્યા છે પડખાં જેમના, કલ્યાણના વિશાળ મંદિર રૂપ, સુશોભિત યશવાન અને ત્રણ ભુવનને મનની કલ્પના બાબર દાન આપવાને શ્રેષ્ઠ ક૯૫ વૃક્ષરૂપ, વામાદેવીના ઉદર રૂપ સુંદર તળાવમાં રાજહંસના સરખા, પાર્શ્વનાથ પ્રભુને હું નમસ્કાર કરું છું ૨૩ .
૨૪ શ્રી વીરસ્તુતિઃ
શાર્દૂઝવીત વૃત્ત विभ्राजिष्णुकलाकलापकलितग्लावर्क युग्मेन च, सद्भत्तया विनयान्वितेन विहिता पूजा हि यस्य प्रभोः ॥ स श्रीवीरजिनः प्रभावभवन श्रेयांसि दिश्यात्सदा, नंतज्ञानविशुद्धरूपकलितः कामेभपंचाननः ॥ २४ ॥
"Aho Shrutgyanam