________________
( ૯૯ >
रांचता इव रत्नचयैर्मुकुराः, शुभमुक्तियधूबहुकेलिकराः ॥ २० ॥
અર્થ: હે મુનિસુવ્રતનાથ ભગવાન ! મુક્તિરૂપી સ્ત્રીને જાણે ક્રીડા કરવાના રહેાના સમૂહથી રચેલા તમારા બે ચરણાના દર્શનખરૂપ चंद्र। शोले छे. ॥ २० ॥
કલ્યાણકારી અરીસા હાય તેમ
૨૧ શ્રી નમિનાથસ્તુતિઃ
शिखरिणी वृत्तम्
स्फुटश्रीरोचिष्णुं, शमरसनिमग्मेक्षणयुगं, प्रसन्नास्यांभोजं, प्रहरणसमूहोजितकरम् ॥ विरक्तं रामाया, निखिलजनसंतोषजनकं, भजे तं विश्वेशं, नमिजिनवरं कल्मषहरम् २१ અર્થ:—વિકસિત લક્ષ્મીથી શે।ભાયમાન, શાંતરસને વિષે વ્યાસ યુગ્મ નેત્રવાળા, નિર્મળ સુખ કમળવાળા, શસ્ત્ર સમૂહ વિનાના હાથવાળા, સ્ત્રીથી વિરક્ત, સમસ્ત જનેને સંતાષ આપનાર વિશ્વના ઈશ્વર અને પાપને નાશ કરનાર ते नभिनाथ नाभना बिनवरने हुं लब्धुं छं. ॥ २१॥
૨ શ્રી નેમિનાથસ્તુતિઃ
हारेणी वृत्तम् प्रणमत जनाः श्रीमन्नेमिं विकस्वरवैभवं, प्रवणहृदयं प्राणित्राणे मनोहरतायुतम् ॥ भव जलनिधौ द्वीपप्रायं श्रितं गिरिरैवतं, परिजनजनैः सार्धं त्यक्तस्वराजिमतीप्रियम्। २२
"Aho Shrutgyanam"