________________
પર્વતને સમૂહોને નાશ કરનાર અને ધર્મમૂર્તિ ધર્મનાથ ભગવાનની હું સ્તુતિ કરું છું. આ ૧૫ |
૧૬ શ્રી શાંતિનાથસ્તુતિઃ शांतिकांतितिमुक्तिदं वरं, सांद्रशं वितर मे तु सत्वरम् ॥ शांतिनाथ जिन शांतिकारक, रागशोकभयमोहवारक ॥ १६ ॥
અર્થ –હે શાંતિને કરનાર ! હે રેગ, શોક, ભય અને મેહને દૂર કરનાર! હે શાંતિનાથ જિનેશ્વર ! શાંતિ, કાંતિ, ધીરજ અને મુક્તિને આપનારું અને ઉત્તમ એવું ઘણું સુખ અને તરત આપે છે ૧૬ it
૧૭ શ્રી કુંથુનાથસ્તુતિઃ
स्वागता वृत्तम् ज्योतिषांततिषु राजति सूर्य, स्तारकेषु च यथा ननु चंद्रः ।। वेगिनां मरुदिवाप्तजनेषु, कुंथुनाथजिनराढि तथाऽसौ ॥ १७ ॥ " અર્થ –જેમ તેજસ્વી પદાર્થોમાં સૂર્ય શોભે છે, જેમ તારાઓમાં ચંદ્ર શેશે છે અને જેમ વેગવાળા પદાર્થોમાં પવન શોભે છે, તેમ સત્ય બોલનારાઓમાં કુંથુનાથ ભગવાન શોભે છે તે ૧૭ છે
"Aho Shrutgyanam