________________
प्रभावरम्यं विमलं करोतु, जिनाधिनाथोविमलाभिधोमाम् ॥१३॥
અર્ય –ભાયમાન અત્યંત ઉજ્વળ રન્નના સરખી દાંતની કાંતિથી સભાના વર્ગને પ્રકાશ આપનાર, વિમળ નામના જિનેંદ્ર ભગવાન મને પિતાના મહિમાથી સુંદર તા નિમેલ કરે ૧૩ શા
- ૧૪ શ્રી અનંતનાથસ્તુતિઃ अनंतविज्ञानमनंतनाथ, नमामि भक्त्या रुतपापमाथम् ॥ वरोदयं श्रीजगदेकनाथ, मनंतसारातिशयाधिनाथम् ॥ ११ ॥
અર્થ –અપાર જ્ઞાનવાન, પાપનો નાશ કરનાર, શ્રેષ્ઠ ઉદયવાન, શ્રીમાન જગતના એક નાથ અને અનંત સાર રૂપ અતિશના સ્વામી, અનંતનાથ ભગવાનને હું ભક્તિથી નમસ્કાર કરું છું કે ૧૪ છે
૧૫ શ્રી ધર્મનાથસ્તુતિઃ
___ रथोद्धता वृत्तम् स्तौमि सक्थिवरवजलांछनं, मूर्तधर्ममिव धर्मनामकम् ॥ पर्वते हरिमिवाशनिश्रितं, गर्वपर्वतचयप्रणाशकम् ॥ १५ ॥
અર્થ–સાથળમાં ઉત્તમ વજૂના ચિન્હવાળા, પર્વતોને નાશ કરવામાં વને ધારણું કરનાર, ઈદ્રની પેઠે ગર્વરૂપ
"Aho Shrutgyanam