SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ જૈન ચિત્રકલ્પદ્રુમ લખવા હોય તે પ્રમાણમાં સમાન્તરે કાણું પાડી, એ કામાં જાડા રીલને અથવા સામાન્ય જાડા ભાણિયા દેારા પરાવવાથી અને છે. દારા પરાવ્યા પછી તે આમતેમ ખસે નહિ માટે તેના ઉપર ચેાખાની અથવા આંબલીના કચૂકાની પાતળી ખેળ કે ગાનમિશ્રિત રંગ આદિ લગાવવામાં આવે છે. ઉપર કહ્યા પ્રમાણે તૈયાર કરેલા એડળિયા ઉપર પાનાને મૂકી આંગળીથી સફાઇપૂર્વક એકેએકે દામ દેવાથી પાના ઉપર લીટીઓ ઊઠે છે. તે પછી બીજી વાર એ પાનાને ઉલટાવીને તેની ઓછ બાજુ, પહેલાંની લીટીએસના મધ્યમાં આવે તેમ, પાનું ખસે નહિ તેવી સકાઈથી, બીજી વાર લીટીએ દેારવી. આ રીતે એવડી લીટી દોરાઇ ગયા પછી એક બાજુ નમી ગએલા ભાગ ઉપર ઉપસેલા ભાગની છાયા પડતાં એક લીટી કાળાશપડતી અને એક ળી એમ બે જાતની લીટીઓ દેખાશે. આ, લીટીઓ ચીરીને અથવા પાનાને ઉલટાવીને એવડી લીટીએ દરવાની પ્રથા ઘણી જ અર્વાચીન છે. પ્રાચીન રીતિ તા એકવડી લીટી દોરીને જ લખવાની હતી. બેવડી લીટીએ દેરાઈ તૈયાર થએલા પાના ઉપર એકએક લીટી એડીને લખવામાં આવે છે. વચમાં ખાલી મૂકાતી લીટીમાં ઉપરની લીટીના Rsસ્વ-દીર્ઘ કાર-કાર (- ૬) વગેરે અને નીચેની લીટીના Rsસ્વ-દીર્ઘ હંકાર, ( ૧) માત્રા, રેક વગેરેનાં પાંખડાંએ લખવામાં આવે છે. એકવડી લીટી દેરેલા પાનાની લીટીએના ઉપરનીચેના ભાગમાં ટંકાર, કાર, ઋકાર, રેફ્ વગેરે લખવા માટે સમ્રાઈપૂર્વક જગ્યા મૂકી લખવામાં આવતું. પુસ્તક લખાઇ ગયા પછી પાનાં દબાણમાં આવતાં તેમાં કોઇ પણ જાતના આંકા વગેરે ન રહેતાં તે મૂળ સ્થિતિમાં આવી જાય છે. તાડપત્રીય પુસ્તકલેખનના જમાનામાં ઘણાખરા લેખકો પેાતાની લેખનકળાવિષયક કુશળતાને . ખળે જ સીધી લીટી લખતા હતા અને કેટલાક લેખા પાનાને મથાળે પહેલી એક લીટી દેરી તેને આધારે સીધું લખાણુ લખતા હતા. આ સિવાય તેએ, બીજા કાઇ સાધનને કામમાં લેતા હોય તેમ જણાતું નથી અને સંભવ પણ નથી. આ જ પ્રમાણે કેટલાક લેખકો કાગળનાં પુસ્તકા પણ પાનાને મથાળે એક લીટી દેરીને લખતા હતા; પરંતુ કાગળના જમાનામાં તેને સળ કે વળ પડે તેમ છતાં કા! પણ જાતના ભય જેવું ન હેાવાને લીધે સુગમતા ખાતર એળિયાનું સાધન શોધી કાઢવામાં આવ્યું. આ એળિયાને આદ્ય શેાધક કાણું હશે એ કહેવું કે કલ્પવું શક્ય નથી, પરંતુ એને લગતા ઉલ્લેખ,પ૦ અમારા વૃદ્ ગુરુદેવ પૂજ્યપાદ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના ગ્રંથસંગ્રહમાંની વિ॰ સં૦ ૧૪૬૬માં લખાએલી શ્રાવતિચાર’૫૧ની પ્રતમાં મળે છે, એ શ્વેતાં એળિયું એ પાંચછ સૈકા પહેલાનું પ્રાચીન સાધન છે. કેંબિકા તાડપત્રીય પુસ્તકા પહેાળાઇમાં ટૂંકાં હાઈ તેના ઉપર કાંઇ પણ આધાર લીધા સિવાય કલમથી અથવા ગમે તે ચીજથી લખાણની આસપાસ બર્ડર રૂપે લીટીઓ દોરવી એ અશક્ય ૫૦ ‘જ્ઞાનોપગરણ પાટી, પાથી, હંમણી, કમળી, સાંડુડાં-સાંખુડી, દસ્તુરી, વહી એલિયાં પ્રતિ પગ લાગુ, થુકુ લાગઉ' ઇત્યાદિ, ૫૧ આ ‘શ્રાવક તિચાર’ શ્રીમાન જિનવિજયજી સંપાતિ પ્રાચીન જૂનાતી થવું મૅમાં પત્ર ૬૦થી૬૬ સુધીમાં છપાઇ ગએલ છે,
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy