________________
૪૦ સૂર્યથી હણાયેલેા ગ્રહ વિક્લ થાય છે,
૪૧ શત્રુ સ્થાનમાં રહેલા ગ્રહ ખલ છે.
૪૨ બીજા ગ્રહથી યુદ્ધમાં જીતાયેલે ગ્રહ પીડિત કહેવાય છે.
૪૩ પેાતાની નીચ રાશિમાં ફરેલ ગ્રહ દીન મનાય છે.
૪૪ છ વર્ગ પૈકીના પેાતાના ત્રણ, ચાર કે પાંચ વ માં રહેલ ગ્રહ સ્વવી કહેવાય છે.
૪૫ પર ગ્રહના હૈારાદિ ત્રણ, ચાર કે પાંચ વધુમાં રહેલ ગ્રહ પરવી અથવા અન્યવી મનાય છે.
૪૬ ભાવ રાશિ અને દિવસ આશ્રીને થતા ચાર હુ સ્થાન પૈકીના હરકેાઈ હ સ્થાનમાં રહેલ ગ્રહ હર્ષી મનાય છે.
'
,, ગ
૪૭ હરકેાઈ રાશિ ભાવ નક્ષત્ર વિગેરેમાં રહેલ ગ્રહ તે નામની સાથે “સ્થા કે “ શબ્દ જોડવાથી સમજી શકાય છે. જેમ કે-પોતાની રાશિમાં રહેલ ગ્રહ સ્વસ્થ અથવા સ્વરાશિગ કહેવાય છે,
૪૮ પેતપેાતાની દિશા કે વિદિશાના લગ્નભુવનામાં રહેલા ગ્રહ લલાટસ્થ કહેવાય છે. લગ્નને પૂર્વ દિશામાં કેન્દ્રોને ચાર દિશામાં અને કેન્દ્ર મધ્યના યુગ્મ સ્થાનાને વિદિશામાં સ્થાપવાથી આઠ દિશામાં આર ભુવનેાને! સમાવેશ થાય છે. લલાટસ્થ ગ્રહનું સ્ત્રીનું નામ સન્મુખગ્રહ છે.
[ જુએ ગ્રહુ ચક્ર. ]
JEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
9