________________
આકૃતિ-પ૬ (ટૂં ખાન
(જુએ આ. નં. પ૬) સૂર્યના પર્વત પર નાની-નાની સૂર્ય રેખા હેય અને તેને આડી રેખા કાપતી હોય તે આવા લેક ઘણું બંધ કરવા છતાં પણ ધન કે યશ મેળવતા નથી અને વારે ઘડીએ ધંધા બદલતા રહે છે. ઘણા મનુષ્યના હાથમાં સૂર્યરેખા સૂર્યના પર્વત પરથી નિકળી હૃદયરેખા સુધી જતી હોય અને જે હાથમાં ભાગ્યરેખા ન હોય તે આવા લકે પાછલી ઉંમરમાં એટલે કે ૫૦ વર્ષની ઉંમર પછી સારી પ્રગતિ કરે છે. અને સારે પૈસા કમાઈને સુખી જીવન વિતાવે છે.
અડીરબાઓ.
C
|
|
આકૃતિ-પ૭ જ.ભાગ્યરેબા પ.સૂર્યરેખા ૬.ચંદના પર્વત માફ સૂર્યરેખા.
(જુઓ આ, નં. ૫૭) પરંતુ સારા હાથમાં સારી ભાગ્યરેખા સાથે ઉપર મુજબ સૂયરેખા પણ હોય છે તે લોકો જન્મથીજ સુખી, સાધન સંપતિવાળા એશઆરામ ભોગવવાવાળા અને વિલાસી થાય છે. અને સૂર્યરેખાને લીધે પાછલી જીંદગીમાં અતિશય ધન મળવાથી અતિશય સુખ ભાગ છે. તુટેલી સૂર્યરેખા કુટુંબમાં તથા ધંધામાં હાનીના રોગો સુચવે છે.
(જુઓ આ. નં. ૫૭ [૬] ) ચંદ્રના પર્વત પરથી નિકળી એક રેખા સૂર્યના પર્વત પર જાય તે આ લેકેને વારસા મળે છે. અને આવા લોકે લોક ઉપયોગી કાર્યો કરે છે.
(જુઓ આ.નં. ૫૮ [૬]) જે સૂર્ય આકૃતિ-પ.
રેખા મંગળને મેદાનમાંથી નિકળતી જ.ભાગ્યરેખા હેય તે તે લોકોને ધન મેળવવા ખુબજ પ.સૂર્યરેખા મુશ્કેલી પડે છે.
નીકળતી સૂર્યના 9.આયુષ્પરામાંથી
નળિતી સૂર્યરબા ૮. બાળ
(જુઓ આ. નં. ૫૮) સૂરેખા જે ભાગ્યરેખામાંથી નિકળતી હોય, મસ્તક રેખા બરાબર વચલી આંગળી (મધ્યમાં
૪૭૧