________________
પ્રાપ્ત કરે છે. તેનામાં આવડત અને બુદ્ધિ ચાતુ સારૂ હાય છે, અને સારામાં સારા વેપારી અનીને જીવનમાં આગળ વધે છે.
(જુઓ આકૃતિ ન. ૪૮) જે ભાગ્યરેખા નીચેથી નીકળી શનિના પર્યંત પાસે જતી હોય અને એક શાખા બુધના પર્વત પર જતી હેાય તે આવા લેાકેા ધધામાં અતિશય ચાલાક, ચપળ અને ચા વાળા હોય છે. આ લેાકે સારા વેપારી અથવા વૈજ્ઞાનિક થવાની શકયતા ધરાવે છે.
ભાગ્યરેખાને સમાંતર શ્રીજી રેખા જતી હોય તે તેને પૈસાદાર મિત્રા મળે છે. અને આવી રેખા સ્ત્રીઓના હાથમાં હોય તે પૈસાદાર પુરૂષ સાથે લગ્ન થાય છે. ડખલ ભાગ્યરેખા સ્ત્રી તરફથી ધન અપાવે છે. ભાગ્યરેખા ઉપર વર્તુળ હોય તે ધધામાં મુશ્કેલી આવે છે.
ભાગ્યરેખા મસ્તક રેખા પાસે અટકીાય તે પોતાની ભૂલથી અથવા પેાતાની મુર્ખાઈથી નુકશાની સહન કરવી પડે છે. અથવા આ સમયે જીવનમાં અવરોધ આવે છે. અને ભાગ્યરેખા હૃદયરેખા પાસે અટકી જાય તે પેાતાના પ્રેમી કે પ્રેમીકાને લીધે જીવનમાં અવરોધ ઉભા થાય છે. અને તેની આગળ પ્રતિ થતી નથી. શુક્રના પર્વત પરથી એક રેખા નીકળીને આયુષ્ય અને ભાગ્યરેખાને કાપતી હોય તે! તે મનુષ્ય સ્ત્રીને કારણે અપઘાત કરે છે.
ËÂપા
By
આકૃતિ-૪૯ ૪ ભાગ્યના ચંદ પરથી નીકળી શનિની પર્વત ઉપર ૫.એક શાખા સૂર્યના પ્રવૃત્તપર ૬.^{stel 9.અકૃશાખા ગુરુના
પર્વત પર
(જીએ આ. નં. ૪૯) જેના હાથમાં ભાગ્યરેખા ચંદ્રના પર્વત પાસેથી નીકળી શિનના પર્યંત પર કોઈપણ અવરેધ વગર જતી હોય અને તેમાંથી એક સાખા સૂર્યના પર્યંત પર જતી હોય અને હાથમાં ખીજી અશુભ નિશાની ન હોય તે આવા માણુસે શેર અને સટ્ટામાં અથવા વાયદા અજારમાં સારૂ ધન કમાય છે. અને ઉપર જણાવેલી
ખામત પ્રમાણે સૂર્યના પર્યંત પર ત્રિકેણુની નિશાની હોય અને ભાગ્યરેખામાંથી એક શાખા ગુરૂના પર્યંત પર જતી હોય તે તે માજીસ વાયદાના વેપારની સાથે હાજરના ધંધા અથવા
NENENENENEVENENT
ENENESEN
PIERENEVEN
૪૬૬