________________
૬૦ ઘડીની હાય છે, તેમાંથી ક્રિનમાનની ઘડી અને પળ બાદ કરતાં બાકી રહેલ ઘડી અને પળ જેટલું રાત્રિમાન હેાય છે. (જીએ-દિનમાનનુ યંત્ર.) વારની પ્રવૃત્તિ માટે આવી રીતે રાત્રિમાન કાઢી તેને આદિ, મધ્ય કે અંતભાગ શેાધી વારની ગણના કરવી.
આ ગાથામાં દર્શાવેલ વારની પ્રવૃત્તિ અત્યારે ક્યાંઈ દષ્ટિગોચર થતી નથી. તેવીજ રીતે બીજી પણ એક વારની ભાગ્ય ઘડીયેાનુ" માપ મળે છે, તે ઉપરથી પણ કાઇ વાર બેસારતું નથી, તે આ પ્રમાણે
"राम रस नन्द बाणा, वेदाऽष्टौ सप्त दश हताः कार्याः । मन्दादीनां दिनतः क्रमेण भोग्यस्य नाड्यः स्युः ॥ १ ॥
અશનિવારના સવારથી આરભીને દરેક વારેાની ભાગ્ય ઘડીએ અનુક્રમે ૩૦-૬૦-૯૦--૫૦-૪૦-૮૦ અને ૭૦ છે, એટલે નિવારના સવારથી શુક્રવારની રાત્રિના અંતે આ ઘડીએ પૂરી થાય છે. આ ગણના અનુસારે શનિવારની રાત્રે રવિવાર બેસવાથી નિવાર સૂતા ગણાય છે. માટે શનિવારની રાત્રિ શુભ કહેવાય છે.
ઉદયપ્રભસૂરિજી વારપ્રવૃત્તિ માટે કહે છે કે—
“વારા વિદ્યાવૃધ્ધ, મેષાનેિ વૌ ।
तुलादिगे त्वस्त्रिंशत्, तद्युमानान्तरार्धजैः ॥१॥
અદિનમાનની ઘડી પળ અને ત્રીશની વચ્ચે જેટલુ આંતરૂ હોય તેને અધ કરવાથી આવેલ ઘડી અને પળે વારના પ્રારંભ થાય છે. વળી મેષાદ્ધિ છ રાશિમાં સૂર્યોંદય હોય ત્યારે સૂર્યંદય પછી અને તુલા વિગેરે છ રાશિમાં સૂર્ય હોય ત્યારે સૂર્યાંયની પહેલાં તેટલી ઘડીચે વારની શરૂઆત થાય છે જેમકે—ક સંક્રાંતિમાં ૩૩ ઘડી ૪૮ પળનું દિનમાન હોય ત્યારે ૩૦ની સાથે સરખાવતાં ૩ ઘડી ૪૮ પળ વધે છે, તેને અર્ધો કરતાં સૂયૅદય પછી ૧ ઘડી પ૪ પળ જતાં ક સક્રાંતિને પહેલે દિવસે વાપ્રવૃત્તિ થાય છે. આજ રીતે મકર સંક્રાંતિના પહેલે દ્વિવસે સૂર્યાંય પહેલાં ૧ ઘડી ૫૪ પળ બાકી રહેતાં વારની શરૂઆત થાય છે.
ભાસ્કરાચાર્ય ને સમ્મત થઈ શ્રીપતિ દેશાંતર ચરના સંસ્કારથી વાર પ્રવૃત્તિ માને છે, જે રીતિને સ ંક્ષેપથી મુહૂત ચિંતામણિમાં એક àાકથી સમાવે છે કે—મધ્યરેખાના દેશોથી પૂર્વ-પશ્ચિમમાં જે નગરની વાર પ્રવૃત્તિ જાણવી હેાય તે નગર અને મધ્યરેખાના ચેાજનને
BENEVENTEENENDABIBIRSENENENENDEN
KETENKER
૧૩