________________
NaNaNaMIKASANASTRIMIMIMINE asasasasa Mwana Saham SAMM
શુક્ર અને ગુરૂના પર્વત સારા હોય તો ઉચ્ચ દરજજો મેળવે અને પ્રગતિ કરે છે.
શુક્ર અને મંગળનો પર્વત સારો હોય તેઓ સુંદર, આકર્ષક ચહેરાવાળા અને શેખીન સ્વભાવના હોય છે.
શુક્ર અને ચંદ્રના પર્વત સારા હોય તે સૌંદર્ય પ્રેમી અને સુંદરતાના પૂજારી હોય છે.
શુકને પર્વત ખરાબ હોય અને બીજા ગ્રહે પણ શુભ અસર આપતા ન હોય આવા લોકોને લોહી વિકાર, રકતપીત, ટાઈફોઈડ, શીફીલીસ, ઘોનેરીયા કેઈકને કીડનીને લગતા ગો થાય છે.
શુક્ર અને મંગળનો પર્વત બગડેલો હોય અથવા શુક્ર ઉપર જાળીનું ચિન્હ હોય અને હૃદય રેખા ગુરૂ અને શનિના પર્વતની વચ્ચે જતી હોય, અંગુઠો પાછળના ભાગમાં વળતો હોય તે આવા લેકે બીજી સ્ત્રીઓના પ્રેમમાં પડે છે. પરંતુ ત્યાં પણ પૂર્ણ સફળતા ન મળવાથી વેશ્યાઓમાં ફરનારા હોય છે અને ગરમીને લગતા દર્દીને ભેગા બને છે.
શુકનો પર્વત અતિશય નાના અને સાંકડો હોય તો તે પુરુષ નપુસંક બને છે.
આયુષ્ય રેખા શુક્રના પર્વત બાજુ જાય તો તેનું મૃત્યુ પિતાના જ દેશમાં થાય છે. અને રેખા જે ચંદ્ર તરફ જાય તે પરદેશમાં મૃત્યુ થાય છે.
જે સ્ત્રીઓને શુકન પર્વત સારી હોય તે વ્યાપાર ધંધામાં હોંશિયાર હોય છે. અને પગના અંગુઠા કરતા બીજી આંગળી મોટી હોય અને અલગ દેખાતી હોય છે તેવી સ્ત્રીઓને જાતિય બાબતોમાં ઘણાજ રસ હોય છે અને અતિ કામી વાસના પ્રિય હોય છે.
જુઓ આ ૧૩માં ૧) શુક્રના પર્વત ઉપર તારાની નિશાની વિજાતીય વ્યકિત તરફથી પ્રેમમાં નિરાશા મળે છે.
જુઓ. ૧માં ૨) શુકના પર્વત પર ત્રિકોણની નિશાનીવાળી વ્યકિત ગણિત શાસ્ત્ર અને આંકડા શાસ્ત્રમાં હોંશિયાર થાય છે. અને પ્રેમ અને સ્નેહના સંબંધમાં પણ ગાઢતા આવે છે.
જુઓ આ નં. ૧૩ માં ૩) શુક્રના પર્વત ઉપર વર્તુળની નિશાની પ્રેમના બંધનમાં બાંધવાની આગાહી કરે છે.
જુઓ આ. નં. ૧૩માં ૪) શુકના પર્વત ઉપર ચરસની નિશાની જેલમાં જવાના પ્રસંગમાંથી બચાવે છે.
૪૪૦