________________
ડુબવાથી મૃત્યુ બતાવે છે. અને આવા લેાકેા વિશ્વાસ ઘાતી પણ હેાય છે. આ પર્વત ઉપર ત્રિાણુની નિશાનીવાળા માસે જાદુગર અને મેલી વિદ્યામાં હેાંશિયાર હોય છે. આ પત ઉપર ચરસની નિશાની દરેક આફતમાંથી બચાવે છે. આ પર્વત ઉપર સીધી ઉભી રેખા હાય તા અચાનક ઉપાશ્રી અતાવે છે. આ પર્વત ઉપર જાળાની નિશાની હોય તે તેએ ઘેલછાવાળા ગાંડા અને પાણી દ્વારા મૃત્યુ બતાવે છે. આ પર્વત ઉપર જેટલી આડી રેખા હાય તેટલા શત્રુએ બતાવે છે. આ પર્વત ઉપર ચેાકડીનું ચિન્હ પોતાની ધુનમાં મસ્ત રહેનાર
અને સ્વપ્નમાં રાચનાર હેય છે.
ચંદ્રના પર્યંત સારી હોય તેા કવિ અથવા લેખક થાય છે. પણ તે દુનિયાથી દાઝેલા હાય છે. આ પર્વત સારો હોવાથી સારી ૫ના શકિત, વિચારોથી ભરપૂર, લલીત કલા, ચિત્ર કલા, આદિત્ય કલા, સ`ગીત અને મેાજ શેખ કરવાવાળા હોય છે.
ચંદ્રને પર્યંત ખરાબ હોય અથવા દબાયેલા હોય તેવા લેાકેાને જલેાદર, ટીઓં, ઉન્માદ અને માનસિક દોષથી પીડાય છે.
સૂર્ય અને ચંદ્રના પર્વત બીજા પર્વત કરતાં સારા હૈય તેવા લેકે સાહિત્ય અને શિલ્પ શાસ્ત્રી અને છે. તેઓ ન્યાયપ્રિય અને લેાકપ્રિય બને છે.
ચંદ્ર અને ગુરૂના પર્વત ઉઠાવદાર અને સારા હેય તેવા લેાકેા ધર્મ ગુરુ, પ્રેફેસર, સામાજિક કાર્યકર અને ધામિક કથા કિર્તન કરનારા હોય છે.
ચંદ્ર અને બુધને પર્યંત સારે હૈય તે તેએ ભાગ્યશાળી, બુધ્ધિશાળી, વ્યાપારી, ન્યાયાધીશ, હાસ્ય કલાકાર અથવા વ્યંગ ચિત્રકાર અને છે.
ચંદ્ર મંગળના પર્યંત સારા હોય તેમજ શેખવાળા, માન મત જ્યાવાળા, પૈસાદાર અને રૂઆબદાર જિંદગી ગાળે છે.
ચંદ્ર અને શુક્રના ખંત સારા હોય તે આળસુ, એસઆરામી જિંદગીવાળા અને સુખ ભગવનારા હોય છે. તેએ વધુ વિષય વાસનાવાળા હોય છે.
જે સ્ત્રીએના હાથમાં ચંદ્રને પર્યંત સારા હોય તેવી સ્ત્રીએ સદાચારીણી, આનદ, પ્રમેાદ જીવન પસાર કરનાર અને ભેજન અતિ પ્રિય હોય છે. અને કેઈકવાર વ્યસન પણ કરે છે. જો ચંદ્રને પર્યંત મણિબંધ તરફ ઝુકેલે હોય તે તે લેાકેા દારૂ પીનારા, વ્યસની અને પ્રેમ કરવામાં ઉદાસીનતા ધરાવે છે. ચંદ્રને ષત ઘણેાજ નાતે હેાય તેએ લાગણી વિનાના હાય છે
BERSANGUER
૩૮
JIYNEN
BUBUEN