________________
મળતું નથી મંગળ વધારે ખરાબ હોય તે પિતૃને લગતી બિમારી, માસિકની અનિયમિતતા અને પેટમાં દુખાવો થાય છે. આવી સ્ત્રીઓને પ્રહરના રોગ પણ થાય છે. નાનપણમાં કમીના રેગ ગણ થાય છે. અને કેઈકવાર કેદ્ર કે રકતપીતનું દર્દ થાય છે.
મંગળની અશુભ અસરને લીધે વિધવા થવાય છે. અથવા એકથી વધારે લગ્ન જીવનમાં આવવું પડે છે. અથવા ખાનગી રીતે બીજા પુરૂષ સાથે જાતિય સંબંધ હોય છે. પરંતુ જે બીજા સારા ચિન્હ હોય તો આવા યોગ બનતા નથી. અશુભ મંગળને લીધે ધંધાદારી, સિનેમાં કે નાટકમાં કામ કરે છે. સ્ત્રીઓની દલાલી કરે છે અને વેશ્યા વૃતિવાળું જીવન વિતાવે છે. શુક્ર મંગળ બને અશુભ હોય તો તેવી સ્ત્રીઓને સૌભાગ્યની દરેક વસ્તુઓ પ્રત્યે નફરત રહે છે. જેમકે ચાંદલો ન કરે અથવા કાળો ચાંદલે કરે, બંગડી ન પહેરવી અને આ લેકે તું લગ્ન જીવન નિષ્ફળ જાય છે. મોઢા ઉપર અથવા કપાળ ઉપર કોઈપણ જાતની નિશાની હોય તે લેકે મંગળની અસરવાળા હોય છે.
- રરરરર૩ (૧૨) ચંદ્રનો પર્વત ઝિક
રાકૃતિ. ૧૨ ચંદનો પર્વત
આ પર્વત શુકના પર્વતની સામે આવેલ છે. અને તે માનવીના મન ઉપર સારી ખોટી અસર કરે છે. આ પર્વત અતિશય વિસ્તાર પામેલ અને ભરાવદાર હોય તે તે ગાંડપણની નિશાની હોય છે. આ પર્વત મધ્યમ વિસ્તાર પામેલ હોય તે તે લેકે ક૯પનાશીલ, લાગણીવાળા કવિતા એના શેખન, ગહન વિષયોને ચાહનારા અને સૌંદર્ય પ્રેમી હોય છે. આવા લેકે
થs
g
૨.Aત્રિકોણ 3.3 ચોરસ ૪. # જાળ y, 4 ચોકડી
વ્યાજે લીધેલા પૈસા જલદી ચુકવવાની ઈચ્છાવાળા હોય છે. આ લેકે સદ્દવિચારી અને સભ્ય હોય છે. કોઈકવાર આત્મવિશ્વાસની ખામી હોય છે. આ લોકો એકાંત પ્રિય, પ્રવાશી, કલ્પનાશીલ અને શેખ ચલ્લીના વિચારો કરતા હોય છે.
આ પર્વત સાવજ દબાયેલ હોય તેવા મનુષ્ય કલ્પના વિનાના, જડભરત અને ભવિષ્યની ચિંતા વગરના હોય છે. વહેમી હોય છે. અંધ શ્રધાળુ હોય છે.
(જુએ આ નં. ૧૨ માં) ચંદ્રના પર્વત ઉપર તારાની નિશાનીવાળી વ્યક્તિ પાણીમાં
૪૩૭