________________
Bahasa MaraMiNaNaMaKaNanananananananananananananasiasanasanaakaan
૧૯) દસમા ભુવનમાં મંગળ સ્વગ્રહી કે ઉંચનો હેય તે ખુબજ લાભ થાય. ૨૦) અગ્યારમા ભુવનમાં મંગળ હોય તો આર્થિક નુકસાન કરાવે.
૨૧) બારમા ભુવનમાં મંગળ હોય તો બધીજ વાતનું નુકસાન જે ગુરૂ હોય અગર ગુરૂની દ્રષ્ટિ પડતી હોય તે બધુજ ખરાબ થતુ અટકાવે.
ગોચરને બુધ - 1
૨૨) જન્મના પાપગ્રહની સાથે ગોચરને બુધ આવે તો બગાડે અને શુભગ્રહની સાથે ગોચરનો બુધ આવે તે સુધારે.
ગોચરને ગુરૂ –
૨૩) લગ્ન સૂર્ય કે ચંદ્ર ઉપરથી જ્યારે ગુરૂ પસાર થાય ત્યારે નવિન કાંઈપણ નિર્માણ કરાવે.
૨૪) લગ્ન સૂર્ય કે ચંદ્રના બીજા ભુવન પરથી ગુરૂ પસાર થાય તે આથક લાભ થાય.
૨૫) લગ્ન સૂર્ય કે ચંદ્રના ત્રીજા ભુવન પરથી ગુરૂ પસાર થાય તે જગ્યા બદલાવે ધંધો બદલાવે, સ્થાનાંતર કરો.
૨૬) લગ્ન સૂર્ય કે ચંદ્રના ચોથા ભુવન પરથી ગુરૂ પસાર થાય ત્યારે કર્ક રાશી સિવાયની કોઈપણ રાશિ હોય તે શુભ માગે પૈસાનો વ્યય કરાવે. પણ જો કર્ક રાશિનો હોય તે આથક નુકસાન કરાવે, કકને ન હોય તો દાન કરાવે.
૨૭) ૫-૬-૭–૯-૧૧ આ ભુવન પરથી જ્યારે ગુરૂ પસાર થાય ત્યારે શુભફળ આપે છે. તેમજ આઠ ને બારમા ભુવન પરથી જ્યારે ગુરૂ પસાર થાય ત્યારે કર્ક રાશિ સિવાયની કોઈપણ રાશિને હોય તે શુભ માગે પૈસાનો વ્યય કરે પણ જે કર્ક રાશિનો હોય તે આથક નુકસાન કરાવે.
ગોચરને શુક્ર :
૨૮) ૧-૩-૭–૧૧મા ભુવનપરથી શુક્ર જ્યારે પસાર થાય ત્યારે માણસને વિલાસી બનાવે છે. તે સિવાયના સ્થાનમાં શુક્ર ઉત્તમ ફળ આપે છે. તેમાં પણ ૧-૩-૭-૧૧માં મંગળ બે હોય ને શુક આવે ત્યારે સંપૂર્ણ નૈતિક અધઃપતન કરાવે. નંધ:- જન્મ કુંડલીમાં મેષ ને વૃશ્ચિક રાશિમાં શુક્ર બેઠે હોય અથવા વૃષભને તુલામાં મંગળ બેઠા હોય તે અથવા ઉપરની ચારે શશિમાં શુક્ર બેઠા હોય અથવા વૃષભ ને તુલામાં
૪૦૯