________________
સૂર્ય – ૮) સૂર્ય આઠમા ભુવનમાં હોય તે પરસ્ત્રી લંપટ હોય અને પોતાની સ્ત્રીને સુખ નહિ હોય તેમજ ગૃહ્ય સ્થાને ભગંદરના રોગ થાય. સૂર્ય :- ૯) સૂર્ય નવમા ભુવનમાં હોય તો મેલેચ્છ જોડે સંબંધ રાખવાવાળો થાય, દુષ્ટ વિચારવાળે હય, દંભી હોય ધર્મ પ્રત્યે આદર ભાવ ના હોય, તેમજ ભાઈથી દુખને ભેગવવાળ બને છે. સૂર્ય -- ૧૦) સૂર્ય દસમા ભુવનમાં હોય તે રાજ્યને નેતા બને જન્મ પછી માતાને પીડા થાય અને પિતાને વાયુની પીડા થાય, સગા સબંધીઓનો વિયેગ થાય સૂર્ય – ૧૧) સૂર્ય અગ્યારમા ભુવનમાં હોય તે ધનવાન બને, શત્રુનો નાશ કરે, વૈભવ ભગવે સંતાનથી ચિંતા વાળ બને.સૂય:- ૧૨) સૂ બાદમા ભુવનમાં હોય તે લાલચુ બને, કાકાને હાનિ પહોંચાડે, રસ્તે ચાલ્લાપિતાને દુઃખ દે.
ચંદ્રના ગ્રહનું ફળ :– (ભુવન પ્રમાણે)
ચંદ્ર:- ૧) ચંદ્ર પહેલા ભુવનમાં હોય તે અને નીચેને હોય તો માણસ મંદ વીર્યવાળા હોય, બાપનું સુખ થતુ હોય, બળ ઓછુ હોય અને શરીરે દુબળો હોય પણ ઉંચને તથા વૃષભ કે કર્ક રાશિને હોય તે બધુજ સારું હોય છે, મન અસ્થિર હોય છે.
ચંદ્ર - ૨) ચંદ્ર બીજા ભુવનમાં હોય તે દેવ સરખી સાહ્યબી ભેગવે સ્ત્રીને વલ્લભ હેય પણ કુટુંબનું સુખ થોડુ હોય. ચંદ્ર – ૩) ચંદ્ર ત્રીજા ભુવનમાં હોય તે કોઈપણ સ્ત્રીમાં ફસાય નહિ. તપ કરવાવાળા હોય. કુટુંબ પ્રત્યે સુખી હેય, ધર્મ પ્રત્યે રૂચિ હેય. ચંદ્ર:-- ૪) ચંદ્ર ચોથા ભુવનમાં હોય તો માતા તથા મિત્રનું સુખ સારૂ હોય, નીચનો હોય તે નહિ. ચંદ્ર - ૫) ચંદ્ર પાંચમા ભુવનમાં હોય તે પુત્રનું સુખ હોય બુદ્ધિશાળી હોય, ધનને લાભ થાય, વેપારમાં લાભ થાય.
13८६