________________
u
૬ જન્મ કુંડલીનું વિવેચન
સૂર્યના ગ્રહનું ફળ :
૧.
૧૨.
مه
નરચંદ્ર યાતિષના આધારે)
સૂર્ય :- ૧) સૂય પહેલા ભુવનમાં નીચને હોય તે, માંદગી ભગવવાળા હોય. સ્ત્રી કુટુંબનું સુખ ન હોય ચિંતાવાળા હોય. વાત, પિત્તથી દુઃખી હાય સુખ-દુઃખને અનુભવી હેય. પરંતુ એના પર જે ગુરૂની દ્રષ્ટિ હોય અથવા ઊંચના હોય તેા શુભ ફળ આપે છે.
સૂ
૨) સૂર્ય ખીજા ભવનમાં હોય તેા ચાર પગવાળા પશુનું સુખ હોય. સારા કામમાં ખર્ચ કરનાર થાય. સ્ત્રી કુટુંબ સાથે કુસંપ થાય, સારૂ કામ કરવા જાય તો શુ નુકસાન થાય.
-
સૂર્ય :- ૩) સૂર્ય ત્રીજા ભુવનમાં હોય તેા પરાક્રમી બને, શૂરવીર થાય, માનને મેળવવાળે થાય, સ્ત્રીના કલેશથી પરદેશ ફરવાવાળા થાય. પરદેશમાં રહેવાની ઈચ્છા ધરાવતા રહે. સૂ જલતત્વમાં ( રાશિમાં) હોય તે પરદેશમાં ફર્યા કરે.
સૂર્ય :- ૪) સૂર્યાં ચેથા ભુવનમાં હાય તો યશ મેળવે, સારા હોધ્ધા મળે સંગ્રામમાં વૈરીથી દુઃખ મળે, ચિત્ત સ્થિર ન રહે.
સૂર્ય :- ૫) સૂર્ય પાંચમા ભુવનમાં હોય તે મેટા છેકરા તરફથી કલેશ થાય, ક્રોધી પ્રવૃત્તિ વાળા થાય, મ ંત્ર વિદ્યામા કુશળ હોય, કપટથી વસ્તુ મેળવવાળા થાય, આળસુ થાય, સંતાનમાં પહેલે પુત્ર થાય અને જો પુત્રી થઈ હોય તો ત્રણ ક્લાકમાં મરણ પામે, તેમજ પેટના રાગથી મરણાંત કષ્ટવાળા થાય
સૂર્ય :- ૬) સૂર્ય છઠ્ઠા ભુવનમાં હોય તે, વૈરીને નાશ કરે અને તેના તરફથી ખર્ચમાં ઉતરવુ પડે, પેાતાના જન્મ પછી મેાસાળ પક્ષની હાનિ થાય, રસ્તામાં ચાલતા ચૌરાદિકને ભય લાગે, ગર્મીના દર્દી થાય.
સૂર્ય :- ૭) સૂર્ય સાતમા ભુવનમાં હોય તેા સ્ત્રી તરફથી કલેશ થાય, શરીરમાં પીડા થાય, ચિંતાથી ઉંઘ ન આવે, વ્યભિચારી હોય.
BES
SEJZNESENETENECIEN
૩૫
ENESEENESES