________________
SanaMISAMMEN mananananasalasanasanamaNaMasananananananana
કન્યા તુલા, વૃષિક સંક્રાંતિમાં વાયવ્યમાં સૂર્ય હોય ત્યારે ધન, મકર, કુંભ, સંક્રાંતિમાં મૈત્રત્યમાં સૂર્ય હોય ત્યારે નક્ષત્ર : મૃગશર, અનુરાધા, ચિત્રા રેવતી, ત્રણ ઉતરી રેહિણી હસ્ત, પુષ્ય, ધનિજ, શતભિષા અને સ્વાતી નક્ષત્ર લેવા, પણ શિલા સ્થાપનના નીચે મુજબ ના પુષ્ય, ત્રણઉતરા, રેવતી, હસ્તી, રેહણી, મૃગશીર, શ્રવણ નક્ષત્રમાં થાય છે.
પરિશિષ્ટ ૧૫ મું
દીક્ષા દીક્ષાના મુહર્તા નક્ષત્રો અશ્વિની, સહિણ, પુનર્વસુ, ત્રણ ઉત્તરા હસ્ત, સ્વાતિ અનુરાધા, મૂળ, શ્રવણ, શતભિષા, પૂર્વાભાદ્રપદા અને રેવતી પુષ્ય નક્ષત્રનો દિક્ષામાં ત્યાગ કરે. શુભ માસ મૃગશિર્ષ, માઘ, ફિલ્થન અને વૈશાખ અને જોઇ શુભ તિથિ : ૨, ૩, ૫, ૭, ૧૧, ૧૩ શુકના અસ્તમાં દીક્ષા થઈ શકે છે. શુભ વાર રવિ, બુધ, ગુરૂ અને શનિ.
શુભ નક્ષત્ર હોય પણ તે સંધ્યાગત, સૂર્યગત, વિડવર ગ્રહ સહિત વિલંબીત રાહુથી હણાયેલ કે ગ્રહથી ભેદાયેલ હોય તે તે પ્રકારના નક્ષત્ર દીક્ષામાં તજવા યોગ્ય છે.
કૃષ્ણપક્ષમાં સાતમ પછી દીક્ષા આપવી, જે કે ઉચિત નથી જ છતાં સંજોગોવશાત (મુહૂર્ત શ્રેષ્ઠ હોવાના કારણે) આપવી પડે તે ચંદ્ર ક્ષીણ થતો હોવાથી તારાનું બળ જેવું.
જન્મ સમયે ચંદ્ર જે નક્ષત્રમાં હોય તે જ નક્ષત્ર તારા કહેવાય છેજન્મ નક્ષત્રથી ઈષ્ટ દિવસની ૩, ૫, ૭, ૧૦, ૧૪, ૧૬, ૨૧, ૨૩, ૨૫મી તારા નક્ષત્ર) અશુભ જાણવી.
લગ્ન અથવા સુપગ્રહથી સાતમે તથા પાપગ્રહથી યુક્ત ચંદ્ર ન હવે જોઈએ.
જૈન દીક્ષા : પ્રવજ્યાની કુંડળીમાં ગ્રહોના ઉત્તમ સ્થાન ઃ સૂર્ય ૨, ૫, ૬, ૧ ચંદ્ર ૨, ૩, ૬, ૧૧, મંગળ ૩, ૬, ૧૦, ૧૧. બુધ ૨, ૩, ૫, ૬, ૧૧, ગુરૂ ૧, ૪, ૫, ૯, ૧૦, ૧૧, શુક ૩, ૬, ૯, ૧૨, શનિ ૨, ૫, ૬, ૮, ૧૧, રાહૂ ૩, ૬, કેતુ પ, ૯, ૧૨ દીક્ષાને વિષે લગ્નમાં તથા નવમાંશમાં દ્વિસ્વભાવ રાશિઓ (મિથુન, કન્યા, ધન, મીન) વૃષભ વિના સ્થિર રાશિઓ, (સિંહ, વૃશ્ચિક, કુંભ અને મકર રાશિ એ શુભ છે. મેષ, વૃષભ, કર્ક અને તુલા રાશિનું લગ્ન દીક્ષા કુંડળીમાં અશુભ છે.
શુકને ઉદય ઃ એટલે શુક્ર લગ્નમાં રહ્યો હોય, શુક્રવાર હેય, લગ્નમાં શુક્રનું નવમાંશ હિય, તથા શુક લગ્ન કે સાતમાં સ્થાને સંપૂર્ણ દૃષ્ટિથી જેતે હેય તેવા સમયમાં દીક્ષા મુહૂર્ત અશુભ, તેવી જ રીતે ચંદ્રને ઉદય એટલે ચંદ્ર લગ્નમાં રહ્યો હોય. ચંદ્ર વાર સમવાર) હોય લગ્નમાં ચંદ્રનું નવમાંશ હેય અને ચંદ્ર લગ્ન કે સાતમા સ્થાનને સંપૂર્ણ દૃષ્ટિથી જેતે હોય તેવા સમયમાં દીક્ષા મુહૂર્ત આપવું નહિ. SLEVESBYENESENEVESEKESESAMESE NENESESPESSURSELENEXPRESENZLESENERELESED
૩૮૧