________________
ઉત્તરાધ લેાકથી ગ્રહો-વારે કેવા કેવા સ્વભાવના છે, અને તેથી તેના સ્વભાવને ચેષ્ય શું શું કાર્યાં છે, તે સમજી શકાય છે. તેમાં જણાવેલ છે કે સામ ગુરૂ અને શુક્ર એ સૌમ્ય વારે છે, તે વાદમાં શાંતિનાં કાર્યો સિદ્ધ થાય છે. રવિ મંગળ અને શશિને એ ક્રુર ગ્રહેા છે, તેમાં કુર કાર્યો કરવાથી સિદ્ધ થાય છે. બુધવાર પણ સૌમ્ય છે, પણ બુધ નામને ગ્રહ સહચારી છે, એટલે સૌમ્ય કે ક્રુર ગ્રહના સ્વભાવને અનુસરે છે. તાત્પર્ય કે-લગ્નકુ'ડલીમાં સૌમ્યગ્રહ સાથે સૌમ્ય સ્વભાવવાળા અને ક્રુર ગ્રહ સાથે ક્રુરતાવાળે બની રહે છે. માટે તેને મધ્યમ સ્વભાવી કહેલ છે. બુધવારે શાંતિના અને બુદ્ધિચાતુરીનાં કાર્યો તુરત ફળ આપે છે. સામાન્ય રીતે આ સાતે વારનાં કાચ પાતપાતાના વારમાં કરવાં, પણ પ્રતિકૂલ વારોમાં કરવા નહિંવારના દોષો રાત્રિએ નિબળ થઈ જાય છે, જેથી કુર વારાની ક્રુરતા પણ રાત્રિએ રહેતી નથી. વળી લલ્લુ તો કહે છે કેविट्यामारके चैव मध्याह्णात् परतः शुभम् ।
',
અ. વિષ્ટિ કે મંગલવારે મધ્યાહ્ર પછી શુભ છે.
23
આ ગાથાથી વારાની પેઠે ગ્રહેાના પણ નામ અને સ્વભાવ સૂચવ્યા છે, જે ગ્રહગાચરમાં બરાબર સમજાવાશે. વારેની પેઠે ગ્રહો પણ સૌમ્ય અને કુર કાર્યોંમાં પોતાના કાર્યોના ઉપચય અને બીજા ગ્રહના કાર્યોમાં અપચય અપૂર્ણતા કરે છે. આ સિવાય બીજી રીતે પણ વારની ચાદિ સત્તા છે. चरः स्थिरस्तथोग्रश्च, मिश्रो लघुरथो मृदुः ।
तीक्ष्णश्च कथिता वाराः, प्राच्यैः सूर्यादयः क्रमात् ॥ १॥
અ—પ્રાચીન પુરૂષએ રવિ વગેરે સાત વારેને અનુક્રમે ચર, સ્થિર, ઉગ્ર, મિશ્ર, મૃદુ, તીક્ષ્ણ કહેલા છે.
હવે સાત વારને આશ્રીને કાળહેારા કહે છે---
चंस गुमं र सु बु वलय
कमसो दिणवारमाइड किया । स घडी दो माणा,
होराहिंव पुण्णफलजणया ॥ ३ ॥
અચંદ્ર શનિ ગુરૂ મગળ રવિ શુક્ર અને મુધના વલયાકારમાં દિવસના વારને મુખ્ય કરીને અઢી અઢીની ઘડીની હેારા આવે છે, જે પેાતાના વારની સાથે આવે તે પરિપૂર્ણ ફળ આપે છે.
વિવેચન–એકેક હેારા અઢી અઢી ઘડીની હોય છે, એમ રાત્રિ દિવસની ૬૦ ઘડીમાં ચોવીસ હોરા આવે છે, તેમાં એવા ક્રમ છે કે પ્રથમ સવારમાં પહેલી હોરા એસતા વારની હોય છે. ત્યાર પછી અનુક્રમે છઠ્ઠા છઠ્ઠા વારની હોરા આવે છે. આજ વાત મૂળ ગાથામાં ગ્રહોના વલયાકારથી જણાવેલ છે. એટલે સામવારે પહેલી હોરા ચંદ્રની, બીજી શનિની, ત્રીજી ગુરૂની, ચેાથી મ`ગળની, પાંચમી રિવેની, YENESENESEENEIZAMABABYBEND SUBSIDY BABIESKI MAZIWAZUNGENDALIK
૪