________________
SCRARUMANTRASTREINAMNARANANTARIRAMANAHARANARURAMINERAKTIBASANTHANAM
આ પંચશલાકાવેધ દીક્ષા અને વિવાહમાંજ જોવાય છે. પૌણભદ્રમાં કહ્યું છે કે–આચાર્યપદ વિગેરેમાં સપ્તશલાકા ચક્રમાં અને વ્રતગ્રંહણ વિગેરેમાં પંચશલાકાચક્રમાં કૃત્તિકાદિ નક્ષત્રો સ્થાપી ચંદ્ર ગ્રહવેધ તપાસ. આ ચક્રમાં પણ પાદાંતરિત બળ, ફળ, વેધભંગ વિગેરે સપ્તશલાકાની પેકેજ જાણવું. ગ્રન્થાંતરમાં કહ્યું છે કે તાત્કાલિક કાર્ય હોય અને કેન્દ્રમાં શુભ ગ્રહો હોય તે સૌમ્યગ્રહની લત્તા. પાત તથા ઉપગ્રહથી દૂષિત થયેલ નક્ષત્રને પાદજ વજે; પરંતુ કેન્દ્રમાં શુભ ગ્રહ ન હોય તે તે સંપૂર્ણ નક્ષત્ર જ ત્યાજવા ચોગ્ય છે.
પંચશલાકા ચક.
ક ર
મૂ
આ પુન પુષ્ય અક
-
---
શ્ર આભ, ઉં પૂ મૂ યે અનુ. વિશેષ નક્ષત્ર અને દોષશુદ્ધિ પ્રકાર આગળ નક્ષત્રદ્વારમાં કહી ગયા છીએ. હવે શીઘ્રસિદ્ધિદ્વાર કહે છે. તેમાં પ્રથમ છાયાલગ્ન કહે છે– सिद्धच्छायालग्गं, रवि-कुज-बूह-जीव संकुपाय कमा। एगारस नव अड सग, अद्धष्टा (नव) सेसवारेसु ॥१३९॥
અથઅનુક્રમે રવિ, મંગળ, બુધ અને ગુરૂવારે-અગીયાર, નવ, આઠ અને સાત તથા શેષવામાં સાડા આઠ શંકુ પગલાં હોય ત્યારે સિદ્ધચ્છાયા લગ્ન હોય છે ૧૩લા
વિવેચન–કઈ પણ કાર્ય અવશ્ય કરવાનું હોય અને સર્વ પ્રકારની શુદ્ધિવાળે દિવસ ન હોય, તે તે પ્રસંગ છાયાલગ્ન વિગેરેથી કાર્ય કરી શકાય છે. મનુષ્ય પિતાની છાયાનું પિતાના પગલાથી જ માપ કરવું, અને રવિ વિગેરે સાત વારેમાં અનુક્રમે ૧૧-૮-૮-૮-૭૮ અને ૮ પાયાના માપની છાયા આવે તે છાયા લગ્ન છે એમ જાણવું.
૩૪૪