________________
KIMINNANMMMNMMMMMMMMMMIMINNASSA SAMASTAAMMI
૧. મેષ નવાંશ હોય તે અગ્નિને ભય થાય છે. ૨. વૃષાંશ હોય તે આચાર્ય અને સ્થાપકનું છ માસમાં મૃત્યુ થાય છે. ૩. મિથુનાંશ હોય તે નિરંતર શુભ થાય છે, ભેગ અને સિદ્ધિ મળે છે.
૪ કર્કશ હોય તે પ્રતિષ્ઠાપકનો પુત્ર મરે છે, છ માસમાં કુલને નાશ થાય છે, અને છ વર્ષમાં નિશ્ચયે મુર્તિને ધ્વંસ થાય છે.
પ સિહાંશ હોય તે આચાર્ય સલાટ અને શ્રાવકને શાક--સંતાપ થાય છે, પરંતુ તે પ્રતિમા લોકમાં વિશેષ ખ્યાતિ પામે છે, અને નિરંતર પુજાય છે
૬ કન્યાશ હોય તે મુતિ વિશેષ પુજ્ય બને છે, અને પ્રતિષ્ઠા કરનાર સમૃદ્ધ બને છે, ચિરકાળ સુધી સુખી રહે છે.
૭. તુલાશ હોય તે આચાર્યને ઉપદ્રપ–બંધન થાય છે, અને શ્રાવક બે વર્ષમાં મૃત્યુ પામે છે.
૮. વૃશ્ચિકશ હોય તે રાજા કોપે છે. મહા અશાંતિ વ્યાપે છે, અને અગ્નિનો ઉપદ્રવ થાય છે
૯. ધનાશ હોય તે ધન વધે છે, દેવે પર આપે છે અને આચાર્ય તથા શ્રાવક નિરંતર આનંદ પામે છે
૧૦ મકરાંશ હોય તે આચાર્ય શ્રાવક તથા શિષ્યનું મૃત્યુ થાય છે, અને મુતિને વથી કે છત્રથી ત્રણ વર્ષમાં નાશ થાય છે.
૧૧ કુંભાશ હોય તે પ્રતિષ્ઠા કરનાર ત્રણ વર્ષમાં જો–દરથી અને જિનબિંબ એક વર્ષમાં પાણીથી નાશ પામે છે.
૧૨ મીનાશ હોય તે તે મુતિ ઇંદ્રિ સુર અસુર અને મનુષ્યથી નિરંતર પુજાય છે. માત્ર કરાવનાર મૃત્યુ પામે છે.
નવાંશ માટે સામાન્ય નિયમ એ છે કે--જે નવાંશમાં સૌખ્ય ચક્ષતિવાળા છે પાંચ કે ચાર વર્ગની શુદ્ધિ મળે તે નવાંશ પ્રતિષ્ઠા વિગેરેમાં ગ્રહણ કરવા. આવા નવાં અને શુદ્ધ ગિશાંશ આગળ રાશિદ્વારમાં દર્શાવેલ છે. (આ૦ ૨૨૪) રત્નમાલા ભાષ્યમાં કહ્યું છે કે--મંગળ સિવાયના ગ્રહોના છએ વર્ગો પ્રતિષ્ઠામાં શુભ છે.
द्वयानयांशयोः शुद्धिः, प्रतिष्ठायां विलोक्यते। आद्येऽधिवासना बिम्वे, द्वितीये च शलालिका ॥ १॥"
WEBSESSENSEN NESENIESE DELLA
STESENELESENESENALESSISSESES ૩૨૭