________________
Sahassasasasasanahananananasasasanakasalanananasasala NM
હરિભદ્ર સૂરિ મહારાજ પણ ઉત્તમ ગ્રહસ્થાપના આપીને કહે છે કે-ગુરૂ ૧-૪-૭–૧૦ સ્થાને હોય, શુક ૬-૧૨ સ્થાને હોય, અને શનિ ૨-૫-૬-૮-૧૧ ભુવને હોય તો શિષ્યને દિક્ષા દેવી. બુધ ૨–૫-૬-૧૧ સ્થાને હોય તે દીક્ષામાં શુભ છે, તથા ઉપચયસ્થાનમાં રહેલ મંગળ દીક્ષિતને જ્ઞાન અને તપસ્યાની વૃદ્ધિકરાવે છે.
રાહુ માટે હપ્રકાશમાં કહ્યું છે કે-રાહુ ૩-૬-૧૧ ભુવને ઉત્તમ, ૨-૫-૮-૯-૧૦૧૨ સ્થાને મધ્યમ, અને ૧-૪-૭ ભુવને અધમ છે. લલ્લ કહે છે કે –
હાન રીક્ષા, ચિર રિફVા पापौर्धर्मप्राप्त बलहीनः प्रवजितयोगे ॥१॥
અથ—“સ્થિર લગ્નમાં ગુરૂ ૧૦ સ્થાને હોય, કુર ગ્રહો ૯ સ્થાને હોય તથા નિર્બળ હોય અને પ્રવ્રયાયોગ હોય તો મોક્ષાર્થીને દીક્ષા આપવી. ”
આ રીતે સામાયિક કે ઉપસ્થાપના, એ બને દીક્ષામાં શુભ દિવસ લે, ગુરૂને ચંદ્રબળ, તથા શિષ્યને રવિ, ચંદ્ર તારા અને ગુરૂબળ તપાસવા શિષ્યનું નામ પાડવામાં અષ્ટ વર્ગ જેવા. ગુરૂથી શિષ્યની તારા ૩-૫-૭ નષ્ટ છે, ઇત્યાદિ પરસ્પરને વિરોધ વજી રવિ-એમ ગુરૂ બળવાન હોય એવી ગોચરશુદ્ધિથી પ્રથમાક્ષર લઇ શિષ્યનું નામ પાડવું.
સુરિપદ ઉપાધ્યાયપદ વિગેરે પદારેપણુમાં પૂર્વોકત રાજ્યાભિષેકની શુદ્ધિ લેવી, અથવા તો પ્રતિષ્ઠાની ગ્રહકુંડળી લેવી. અહીં પણ આચાર્યને ચંદ્રબળ અને પદવી લેનારને રવિ ચંદ્ર તારા તથા ગુરૂનું બળ તપાસવું.
x लग्नाद बान्धववितवैरिषुशशी सूर्योऽशुमानेषु च (?) प्रव्रज्यासु कुजेन्दुजावुपचये केन्द्रत्रिकोणे गुरुः। मन्दो धीधनलाभनैधनगतः धर्मत्रिषष्ठ व्यये, शुक्रः केतुविधुन्तुदो त्रिरिपुगो लाभेनवाऽप्युत्तमः ॥१॥ પુત્ર-પુષ-શિવ ગ્રાહ્મ: [પ્રસ્થાન
[નાર નિ ] નારચંદ્રમાં-ગુરૂ બુધ ચંદ્ર રવિ અને શનિને ષવર્ગ સ્વીકાર્યો છે. ટિપ્પનમાં અને લગ્નશુદ્ધિમાં–-ગુરૂ બુધ શશિ અને સુર્યનો વર્ગ સ્વીકાર્યો છે. છેલ્લા બે સ્થાનોમાં શશિને સ્થાને શનિ માની લઇએ, તો પણ મૂળ પાઠમાં ચંદ્રનું જ સ્પષ્ટ વિધાન છે.
૩૨૩