________________
Bananasasar કરવાજ નહિં, કેન્દ્રાદિમાં ક્રૂર ગ્રહ બળવાન હોય તેા રાજા ક્રૂર થાય છે, અને કેન્દ્ર ત્રિકામાં શુભ ગ્રહેા બળવાન હોય તે રાા શાંત થાય છે. અન્ય સ્થાને કહ્યુ` છે કે—સૂર્ય ૧૦ સ્થાને હાય, પૂર્ણ ચંદ્ર ૪ સ્થાને હોય, અને ગુરૂ લગ્નમાં હોય ત્યારે ગુરૂવારને દિવસે રાજ્યાભિષેક તથા શુભ આયુષ્યનાં કાર્યો કરવા. શ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે—રાજ્યાભિષેક અને આચાય પદાધિ રહણ વિગેરે દરેક શુભ ક્રિયાઓમાં પ્રતિષ્ઠાની ઉત્તમ ગ્રહસ્થાપના પશુ
ઉત્તમ છે.
શિવ શિને રાહુ
સામ સુધ
મગળ
गु३
શુક્ર
રાજ્યાભિષેક ગ્રહસ્થાપના
ઉત્તમાત્તમ ઉત્તમ મધ્યમ અધમ
શેષ
૩-૧૧
૧૪-૫-૯-૧૦
૧૦
દ
શેષ
ર્
|૩-૧૦-૧૧ | શેષ
૮-૧૨
૬-૮-૧૨
૮-૧૨
૬-૮-૧૨
૨ ૬-૮-૧૨
૩૧૩
૩-૭-૧૧ ૨
શેષ
દરેક પ્રકારનાં અશુભ કાર્યોમાં ક્રૂર નક્ષત્ર વિગેરેને સ્વીકાર કરાય છે. પૂ ભદ્રમાં કહ્યું છે કે--રિકતા તિથિ, અશુભયેાગ, ક્રૂરલગ્ન, અને કૃષ્ણપક્ષમાં અશુભ કાર્યોના પ્રારંભ કરવા; અને તેથી વિપરીત હોય તે શુભકાર્યાંને પ્રાર ંભ કરવા. અર્થાત્ રિકતા આઠમ અમાસને દિવસે, ગ્રહણના દિવસોમાં, ભરણી મૃગશર મઘા અને મૂળ નક્ષત્રમાં, કુંભ લગ્નમાં બુધ હોય, ચોથા ભુવનમાં શુક્ર હોય, અને આઠમું સ્થાન શુદ્ધ હોય તે-ભૂત-વેતાલ સાધના, જંત્ર, મંત્ર, રક્ષા, શુદ્ર કા, પાપ, ભય અને દંભ વિગેરે કાર્યો કરી શકાય છે. તથા શત્રુભારણુ વિગેરે પ્રયાગમાં–ચંદ્ર ક્રૂર ગ્રહના યાગ કે વર્ષોંમાં હોય, શત્રુની જન્મરાશિની કે લગ્નની આઠમી રાશિ લગ્નમાં હોય, અને રિષ્ટ ચેાગમાં બુધ બળવાન હોય તે આ મુહુર્ત સિદ્ધિકારક છે,
શુભકાર્યોંમાં તે—સૌમ્યવાર, શુભ નક્ષત્ર અને શુભ ગ્રહોના સ્વીકાર કરવા શુભ કા માં શિવ, સોમ, બુધ, ગુરૂ અને શુક્રવાર સારા છે. નક્ષેત્ર માટે ઉદ્દયપ્રભસૂરિજી કહે છે કે-ત્રત, નિયમ, પ્રાયશ્ચિત, ચેાગ, ઉપધાન, નાંઢી વિગેરે ધર્મોત્સવાદિક કાય માં મંગળવાર, શનિવાર, ભરણી, કૃતિકા, આર્દ્રા, અશ્લેષા, મઘા ત્રણ પૂર્વા, વિશાખા, જચેષ્ઠા અને મૂળ નક્ષત્રના અવશ્ય ત્યાગ કરવેા. તથા શાંતિક કાય માં રેાહિણી, મૃગશર, ત્રણ ઉત્તરા, ચિત્રા, અનુરાધા અને રેવતી નક્ષત્રે લેવાં વાતિકમાં વિશેષ કહ્યું છે કે---
BESEJEMEBIBIENES
CIBIE BEIBABESESETENDIESES