________________
ANASATANISMIMI NARARANASTIRANADARENAKASSARABARANINMAMASAR MARTS
અર્થ-જ્યારે નામરાશિનું નક્ષત્ર સૂર્ય અને ચંદ્ર એક રાશિમાં આવે ત્યારે તે દિને મૃત્યુ થાય છે, એમ જિનવચન છે, જે અન્યથા થતું નથી.
- વિવેચન-જિનેશ્વર ભગવંતનું એવું વચન છે કે-ત્રિનાડીચક્રની હરકેઈએક નાડીમાં જ્યારે રિગીનું નામનક્ષત્ર સૂર્યનક્ષત્ર અને ચંદ્રનક્ષત્ર એકી સાથે આવે ત્યારે તે રોગીનું મૃત્યુ થાય છે, આ વચનમાં કદાપિ ફેરફાર થતો નથી. અહીં નામનક્ષત્ર કહે છે, તેથી જન્મનક્ષત્ર લેવાય છે, પણ મુખ્યતા નામની છે.
- અવસ્થાને તે કહ્યું છે કે-રોગીના જન્મનક્ષત્રની એક નાડીમાં જ્યાં સુધી સૂર્ય રહે ત્યાંસુધી કષ્ટ રહ્યા કરે છે, એક નાડીમાં ચંદ્ર હોય તો આઠ પહોર પીડા રહે છે અને તે સાથે ત્યાં ક્રૂર ગ્રહ હોય તે તે વખતે મૃત્યુ થાય છે. [આ. ૩-૬૭] આરંભસિદ્ધિમાં કહ્યું છે કે-ત્રીજી, પાંચમી અને સાતમી તારામાં રોગ થાય તે અતિદુઃખ અથવા મૃત્યુ થાય છે અને પૂર્વે કહેલ પૂવો વિગેરે નક્ષત્રને રોગી પણ મૃત્યુ પામે છે નારચંદ્રમાં કહ્યું છે કે
" उरगवरणरौद्रा वासवैन्द्री त्रिपूर्वा, यमदहनविशाखा पापवारेण युक्ता ॥ तिथिषु नवमी षष्ठी द्वादशी वा चतुर्थी, सहजमरणयोगो रोगिणो मृत्युरेव ॥१॥
અથ–“અશ્લેષા, શતભિષા, આદ્ર, ઘનિષ્ઠા, જયેષ્ઠા, ત્રણ પૂર્વા, ભરણી, કૃતિકા અને વિશાખા નક્ષત્ર હોય, સાથે ક્રર વાર હોય અને તિથિઓમાં નોમ, છઠ્ઠ, બારશ કે ચોથ હોય તે સહેજે મૃત્યુ વેગ થાય છે, જેમાં રેગીનું મૃત્યુ જ થાય છે. તે ૧ ”
" नन्दा च वृश्चिके मेषे, भद्रा मिथुनकर्कयोः। कन्याराशौ तथा ज्ञेया, एषा कालस्य षड्घटी॥१॥ जया धनुःकुम्भसिंहे, रिक्ता तालि वृषे तथा। પૂર્ણ માન રાખ્યાં,
વર્ષ મુનિમાષિતા ? ” અથ–“વૃશ્ચિક તથા મેષમાં નંદા તિથિ હેય, મિથુન, કર્ક અને કન્યા રાશિમાં ભદ્રા તિથિ હોય તે તેની છ ઘડી કાળગ છે. ધનુષ્ય, કુંભ અને સિંહમાં જયા હોય, તુલા તથા વૃષમાં રિકતા હોય અને મીન તથા મકરમાં પૂર્ણ હોય તે પણ કાળ ચોગ છે એમ મુનિઓએ કહેલ છે . ૧–રા”
અર્થ-નંદાદિ તિથિ પંચકમાં વૃશ્ચિક વિગેરે લગ્નનો ઉદય થાય તેટલો કાળ મૃત્યુયોગ છે જેમાં રેગ થયેલ હોય તો રેગી મૃત્યુ પામે છે. તેની ટીપ્પણમાં કહ્યું છે કે-જન્મના
૩૦૩