________________
ANABEIREISESERANANasana AlanaSaharanahasaNaMaKaNaSaNaNan ANANDREAS
મુહૂર્ત ચિંતામણિમાં કહ્યું છે કે –બાળક પાંચ વર્ષને થાય ત્યારે ઉત્તરાયણમાં ૨-૩----૬-૧૦-૧૧ અને ૧૨ તિથિને દિને, સોમ, બુધ, ગુરુ અને શુક્રવારે અશ્વિની ભટ્ટ પુનર્વસુ, પુષ્ય, હસ્ત, ચિત્રા, સ્વાતિ અનુરાધા, શ્રવણ, અને રેવતી નક્ષત્રમાં તથા સ્થિર લગ્નમાં લિપીને પ્રારંભ કરે.
શતદોડનુરાધા"sદ્ર- ક્રિઈ-રેવત-વારે !
पुष्य-जीवे वुधे कुर्यात्, प्रारम्भ गणितादिषु ॥१॥ અર્થ_“શતભિષા, પુર્વાભાદ્રપદ, અનુરાધા, આદ્ર, રોહિણી, રેવતી, હસ્ત અને પુષ્ય નક્ષત્રમાં ગુરૂ અને બુધવાર ગણિત વિગેરેને પ્રારંભ કરવો. : ૧ ”
रोहिण्यां पञ्चके हस्ते, पुन: मृगभेऽश्विने (2)
पुष्ये शुक्रेज्यविद्दवारे, शब्दशास्त्रं पठेत् सुधीः ॥१॥ અર્થ–બુદ્ધિમાને રેહિણી, પંચક, હતા. પુનર્વસુ, મૃગશર, અશ્વિની અને પુષ્ય નક્ષત્રમાં શુક્ર, ગુરૂ કે બુધવારે વ્યાકરણ ભણવું . ૧ ” મૃદુ ધુવ શિપ્ર અને ચર નક્ષત્ર, બુધ કે ગુરૂવાળું લગ્ન અને સૌમ્ય ગ્રહવાળું દશમ સ્થાન હોય ત્યારે વિદ્યા તથા શિલ્પને પ્રારંભ કરે. (૪૧)
નૃત્યારંભમાં પુષ્ય, ઉત્તરાફાલ્ગની, હસ્ત, અનુરાધા. જેષ્ઠા, ઉત્તરાષાઢા, ધનિષ્ઠા, શતભિષા, ઉત્તરાભાદ્રપદ અને રેવતી નક્ષત્ર તથા અનુકુળ ચંદ્ર શુભ છે. હેમહંસ ગણિજી કહે છે કે-લગ્નમાં બુધ હોય, ગુરૂએ જેએલ બુધની રાશિમાં ચંદ્ર હોય અને ચોથામાં સૌમ્ય ગ્રહો હોય તે નૃત્ય તથા કાને આરંભ કરવો
શુભ ગ્રહો ઉદયમાં હોય, પાપ ગ્રહો ઉદયના ન હોય અને બુધન રાશિમાં ચંદ્ર હોય તો મંત્ર વિગેરે ગ્રહણ કરવાં. અવસ્થાને કહ્યું છે કે
श्रतणत्रये मघा पूर्वा-ऽनुराधा-रेवतीत्रये ।
पुनर्भे स्वातिभे सूर्ये, शुक्रे जैनागमं पठेत् ॥१॥ અથ–“શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, મઘા પૂર્વાફાગુની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદ, અનુરાધા, રેવતી, અશ્વિની, ભરણું, પુનર્વસુ અને સ્વાતિ નક્ષત્રમાં તથા રવિ અને શુક્રવારે જૈનાગમ ભણવું. ! ૧ ”
૨૯૦