SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ MMMMIMMMMINAREMMANAMMANAVAN EMAINADAMUMBAINI MIMI પણ શુભ કહેલ છે. નારચંદ્રમાં કહ્યું છે. કે— विद्यारम्भे गुरु: श्रेष्ठो, मध्यमौ भृगु भास्करौ । मरणं मन्दभौम्यां, नो विद्या बुधसोमयोः ॥१॥ અર્થ “વિદ્યારંભમાં ગુરૂ શ્રેષ્ઠ છે. શુક્ર અને રવિ મધ્યમ છે, શનિ અને મંગળ વડે મૃત્યુ થાય બુધ અને સોમવારે વિદ્યા ચડતી નથી બ્રહદોતિસારમાં કહ્યું છે કે-- विद्यारम्भः सुरगुरुसितज्ञेष्वभिष्टार्थदायी । અર્થ–“ગુરૂ, શુક્ર અને બુધવારે કરેલ વિદ્યારંભ અભીષ્ટ અર્થને દેનાર છે.” ઉદયપ્રભસૂરિજી કહે છે કે–વિદ્યારંભમાં સાતવારે અનુક્રમે–આયુષ્ય, જડતા, મૃત્યુ, લક્ષમી બુદ્ધિ, સિદ્ધિ અને મૃત્યુ આપે છે. ગ્રંથકાર સૂરિ મહારાજ બીજી ગાથાથી જ્ઞાન જાણવાના નક્ષત્રો જણાવતાં કહે છે કે – મૃગશર, આદ્ર, પુષ્ય, પૂર્વા ફાલ્ગની, પૂર્વાષાઢા, પૂર્વા ભાદ્રપદ, મુળ, અલેષા, હસ્ત, અને ચિત્રા, એ દસ નક્ષત્રે જ્ઞાનની વૃદ્ધિ કરનારાં છે. આ દસ નક્ષત્રને સ્થાનાંગસૂત્રમાં જ્ઞાન ભણવામાં શ્રેષ્ઠ કહેલા છે. અન્ય સ્થાને બીજી પણ નક્ષત્ર કહ્યા છે નારચંદ્ર અને # ૧ આરંભસિદ્ધિમાં જ્ઞાન ભણવા માટે–અશ્વિની, મૃગશર, આદ્ર, પુનર્વસુ, પુષ્ય, અશ્લેષા, પૂર્વાફાશુની હસ્ત, ચિત્રા, સ્વાતિ, મૂળ, પૂર્વાષાઢા, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, અને પૂર્વાભાદ્રપદ એ સેળ નક્ષત્ર શુભ કહ્યા છે બ્રહદોતિસારમાં શતભિષાને ન સ્વીકારતાં અભીચ અને રેવતી સાથે સત્તર નક્ષત્ર, મુહુતચિંતામણિમાં આદ્રા નક્ષત્ર સિવાયના પંદર નક્ષત્ર પણ મતાંતરે તે ધ્રુવ મૈત્ર અને રેવતી નક્ષત્રને શુભ કહેલ છે. જ્ઞાન પ્રાપ્તિ માટે બન્ને પક્ષની ૨-૩-૫-૬-૧૦-૧૧ અને ૧૨ તિથિઓ શુભ છે. વજ્ય તિથિઓ માટે નારચંદ્રમાં કહે છે કે માથાના વાઘાન (2) જ્યાં જ તુરં (2) सप्तभ्यां च त्रयोदश्यां, विद्यारम्भे गलग्रहः ॥१॥ અથ–“પુનમ, અમાસ, આઠમ, ચૈદશ, સાતમ અને તેરશને દિને વિદ્યાને આરંભ કરાય તે ગળું રૂંધાય છે ના” સામાન્ય રીતે જ્ઞાન ભણવા માટે આ સમજવાનું છે, પણ જુદા જુદા કાર્યોની અપેક્ષાએ વિશેષ શુદ્ધિ આ પ્રમાણે છે– * विद्यारम्भोश्विनी मूल-पूर्वासु मृगपश्चके । हस्ते शतभिषकूस्वाति-चित्रासु श्रवणद्वये ॥१॥ SKLENENES LINKSMINE SELLESI SELENITENESIESIEN HESEN KLEINEN BIBSENESVESENEVENESE ૨૮૯
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy