SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ hanasananananaharakatlanaranasan masalalamika MIMI જેમકે—કરમાશાહ અને રાષભદેવની લેણ-દેણ જેવાની છે. તેના નામના આદિ અક્ષરે ક અને ચક વર્ગ કે અને અ તથા વર્ગીક ૨ અને ૧છે. તે સંખ્યાને સાથે મૂકતાં ૨૧ આઠથી ભાગતાં શેષમાં ૫, અને તેનું અર્થ કરતાં ૨ા રહે છે. તો આ વર્ગવાળા કે વર્ગવાળા પાસે શા વસા માગે છે પછી ૨૧ ને ઉલટી રીતે સ્થાપતાં ૧૨, તેને આઠ ભાગી શેષને અધ કરતાં ૨ રહે છે. જે ક વર્ગ અ વર્ગ પાસે માંગે છે, અહિ ર માંથી ૨ બાદ કરતાં રાષભદેવ કરમાશાહ પાસે છે વસે માગે છે, એમ જાણવું. આજ રીતે તેજપાળ આદિદેવ પાસે વસા ૨ અને અષભસેન પાસે વસે છે માગે છે. હવે બે ગાથાથી ગણુ કહે છે. देवस्सिणि पुण पुस्सा, करसाइमिगाणुसवणरेवइआ । मणुअ तिपुवतिउत्तर, रोहिणि भरणी अ अद्दा य ॥१०॥ कित्तिअ विसाह चित्ता, धणिजिट्ठाऽसेसतिनि दुग रक्खा । सगणे पीई नरसुर, मज्झा सेसा पुणो असुहा ॥१०॥ અર્થ અશ્વિની, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, સ્વાતિ, મૃગશર, અનુરાધા, શ્રવણ અને રેવતી (૯) નક્ષત્રને દેવગણુ છે. ત્રણ પૂર્વા, ત્રણ ઉત્તરા, રોહિણ, ભરણું અને આદ્રી (૯) નક્ષત્રને મનુષ્ય ગણે છે ૧૦૦ માં તથા કૃતિકા, વિશાખા ચિત્રા, ધનિષ્ટ, દ્રિક (ધ. શ.) જયેઠા દ્રિક (જ. મૂ) અને અશ્લેષા દ્રિક (અ મ.) નક્ષત્રોને (૯) રાક્ષસગણુ છે. તેમાં સાધ્ય-સાધકના નક્ષત્રોને એકજ ગણુ હોય તે પ્રીતિ રહે છે. મનુષ્યગણુ અને દેવગણ હેય તે મધ્યમ પ્રીતિ રહે છે, અને શેષ ગણે હેય તે અશુભ છે. તે ૧૦૧ છે વિવેચનનક્ષત્રદ્વારમાં ગણ દર્શાવેલ છે, તેથી બન્ને ગાથા સુગમ છે. માત્ર પૂર્વથીપૂર્વાફાલ્ગની પૂર્વાષાઢા અને પૂર્વાભાદ્રપદ, ઉત્તરાથી ઉત્તરાફાગુની ઉત્તરાષાઢા અને ઉત્તરાભાદ્રપદ તેમજ ધનિષ્ઠા જેષ્ઠા અને અશ્લેષા એ ત્રણ દ્રિકથી-ધનિષ્ઠા અને શતભિષા, જેષ્ઠા અને મૂળ તક્ષા અશ્લેષા અને મઘા નક્ષત્રે જાણવાં. કેટલાએક કહે છે કે -અભિજિત નક્ષત્ર વિદ્યાધરગણુનું છે. અહીં સાધ્ય–સાધકના જન્મનક્ષત્રને કે બનેના નામ નક્ષત્રને ત્રણમાંથી હરકેઈ એક ગણ હેય તે બન્નેમાં અતિ પ્રીતિ રહે છે, એકને દેવગણ અને બીજાનો મનુષ્યગણ હોય તો મધ્યમ પ્રીતિ રહે છે, તથા શેષગણે એટલે દેવ અને રાક્ષસ અથવા મનુષ્ય અને રાક્ષસ ગણના નક્ષત્ર હોય તેને અશુભ છે. ઉદયપ્રભસૂરિ કહે છે કે-રાક્ષસગણ સાથે દેવગણ ZELENALLES BASSESSMENTALESELER ESEYESENLENENLENENENUSILENZUBY VESTES ESTANDENE ૨૮૪
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy