________________
Sasaranasa
છે કેનાડીવેષ પુત્ર, મિત્ર, સેવક, શિષ્ય, ઘર નગર અને દેશ માટે શ્રેષ્ઠ છે; માત્ર કન્યાને માટે શુભ નથી.
નારચંદ્ર ટીપ્પણમાં કહ્યું છે કે
प्रभुः पण्याना मित्र : देशो ग्रामः पुरं गृहम् एकनाडीगता भव्या, अभव्या वेधवर्जिताः ॥ १॥
અથ—એક નાડીમાં રહેલા સ્વામી, વેશ્યા, મિત્ર, દેશ, ગામ, પુર અને ઘર શ્રેષ્ઠ છે; અને તે દરેક નાડીવેધ વિનાના હોય તે અશુભ છે ॥ ૧ !!”
ગ્રન્થકાર સૂરિ મહારાજે અહીં ઉત્તરાધ માં ગુરૂ-શિષ્યના નામ નિર્દેશ કરેલ હેાવાથી ગુરૂ અને શિષ્યને નાડીવેધ સ્વીકાર્યું છે, તેથી પ્રતિષ્ઠાપક અને પ્રતિમામાં નાડીવેધ શુભ નથી એમ માની શકાય છે. કેમકે હ` પ્રકારા અને આરસિદ્ધિના વાતિકમાં પ પ્રતિમાના નાડીવેધને શુભ કહેલ નથી. નરપતિજચચર્ચાકાર તે દેવતા, ગુરૂ અને મંત્રમાં પણુ નાડીવેધનું ફળ અનુક્રમે-દ્વેષ, રોગ અને મૃત્યુ દેખાડે છે. વરકન્યાના નક્ષત્રમાં નાડીવેધ વર્જ્ય જ છે કેમકે તેઓને પાસેનાં નક્ષત્રને નાડીવેધ હેાંય તે જલદી અને દુરના નક્ષત્રનો નાડીવેધ હોય તે ચિરકાળે પણ અવશ્ય વર, કન્યા, 'પતી, માતા અને પિતાનુ મૃત્યુ થાય છે; માટે દંપતીમાં નાડીવેધને અવશ્ય ત્યાગ કરવા. કદાચ નક્ષત્ર નાડીવેધના ત્યાગ થઈ શકે તેમ ન હોય તે અશ્વિનીના પહેલા બાદથી દરેક નક્ષત્રના ચાર ચાર પાદની પંક્તિથી ખાર રેખાવાળુ` નાડીચક્ર આલેખવું અને આવી રીતે થયેલ પાવેધને અવશ્ય ત્યાગ કરવા.
હર્ષ પ્રકાશમાં કહ્યું છે કે-ગુરૂ શિષ્યને નાડીવેધ હાય તેા વિરૂદ્ધ યુનિ પણ દાષ નથી, પરંતુ તેમ ન હેાય તેા વિરૂદ્ધ ચેાનિને ત્યાગ કરવા એટલે-વિરૂદ્ધ ચેાનિથી નાડીવેધ બળવાન છે. અન્ય સ્થાને તે કહ્યુ છે કે-રાશિ વિગેરે સવ પ્રશસ્ત ભેટ્ઠાને એક દંપતીના નાડીવેધ જ
૪ નાશ કરે છે.
ગ્રન્થકાર સૂરિ મહારાજ ગાથાના ઉત્તરાર્ધથી જણાવે છે કે-ગુરૂ અને શિષ્યના જન્મ નક્ષત્રથી ત્રીજી; પાંચમી અને સાતમી તારા હાય તે અશુભ છે. અહી મુખ્યથી ગૌણની ત્રીજી, પાંચમી કે સાતમી તારા હોય તેજ વજવાની છે, કેમકે--તારાના અધિકારમાં–ચાથી છઠ્ઠી તથા દસમી તારાને જીભ, પહેલી, બીજી તથા આઠમી તારાને મધ્યમ અને બાકીનીને અશુભ કહેલ છે; જે સાધ્ય-સાધકમાં પરસ્પર મેળવતાં એને શુભ અને બીજાને વ તારા આવવાનો સંભવ છે. માટે મુખ્યના નક્ષત્રમાં અશુભ તારા આવે તેના ત્યાગ કરવા એજ
WENENENESEENESESES BUBBLE
૨૮૨
ONUNUNUN ક્ષક્સ