________________
रेवसिणी हत्पुणाणुचित्ता, जिट्ठा मिगं साइ तिरिच्छ्गा य ॥ ८९ ॥ तिउत्तरदा सवणत्तिअं च, उमुहो रोहिणि पुस्सजुत्ता । भूमीहहराई गमागमाई, धयावरोपाइ कमेण कुखा ॥९०॥
અથ— ત્રણ પૂર્વા, મૂળ, ભરણી, વિશાખા, અશ્લેષા, મઘા અને કૃત્તિકા નક્ષત્રો અધોમુખ છે. રેવતી, અશ્વિની, હસ્ત, પુનવસુ, અનુરાધા, ચિત્રા, જ્યેષ્ઠા ભૃગરાર અને સ્વાતિ નક્ષત્રા તીરછા છે. ૮ા તથા ત્રણ ઉત્તરા, આદ્રાઁ, શ્રવણુત્રિક, રેહિણી અને પુષ્ય નક્ષત્રા ઉવ મુખ છે. તેઓમાં અનુક્રમે-ભૂમિઘર વિગેરે ગમનાગમન વિગેરે, અને ધ્વજારે પણ વિગેરે કાર્યો કરવા લાયક છે.
વિવેચન—દોઢ ગાથાને અર્થે સુગમ છે. ખીજી ગાથાના ઉત્તરાધમાં કહ્યું છે કે-~~~ અધોમુખ નક્ષત્રમાં ભૂમિઘર વિગેરે કાર્ય કરવાં જોઇએ. અથાત્-જે કાય કરતા નીચુ' સુખરાખવું પડે તે—ખાત, શિલાસ્થાપન, ખાદવું, ધૃત, ગુઢ્ઢામાં પ્રવેશ, ધાતુક, યુદ્ધ, અને ગણિતનુ અધ્યયન વિગેરે કાર્યોંમાં નીચા મુખવાળા નક્ષત્રે શ્રેષ્ઠ છે તિરછાનક્ષેત્રમાં-ગમન પ્રવેશ વિગેરે કાર્ય કરવા જોઇએ. અર્થાત્ જેમાં સન્મુખ દ્રષ્ટિ રાખવી પડે તે યાત્રા, ખેતી, પશુદમન, વ્યાપાર, સંધિ, વહાણુ, વાહન પ્રવેશ વિગેરે કાર્યોમાં તિગમુખી નક્ષત્રે શ્રેષ્ઠ છે. ઉમુખનક્ષત્રમાં-ધારાપણુ વિગેરે કાર્યો કરવાં. આદિ શબ્દ ઉપરથી ધ્વજારાપણુ, કલશારાપણુ, ઇંડુ સ્થાપવુ, છત્ર, અભિષેક, દુર્ગાં, પ્રાકાર, તારણ, વિગેરે 'ચુંમુખ રાખીને કરાતાં કાર્યાં ઉ મુખવાળા નક્ષત્રમાં કરવાં. મૂળ ગાથામાં કહેલ ભુમિધર અને પ્રયાણ પ્રવેશ સંબંધી મુહૂર્તો કહેવાઈ ગયાં છે, છતાં પણ અહીં અધમુખ વિગેરે. સંજ્ઞા વડે નક્ષત્રના યથા કાર્યની માત્ર દિશા દેખાડી છે ધ્વન્તરેપણુ સબંધે નક્ષત્ર વિગેરે અહીં દર્શાવેલ નથી, પણ પ્રતિષ્ઠાની પેઠે ધ્વજારોપણ અને કલશસ્થાપનમાં સંપૂર્ણ શુદ્ધિની અપેક્ષા રહે છે, અને તેને સબંધ પ્રતિષ્ઠા સાથેજ હોય છે, તેથી તેને અલગ વિચાર કરેલ નથી. તે પણ વારાપણુના સામાન્ય દિવસે જોઇએ તે ઊઁ મુખ નક્ષત્રમાંથી શુભ નક્ષત્રે તથા શુભ તિથિવાર યાગા અને ઉર્ધ્વ ધ્રુવચક્ર તપાસી દિવસ ગ્રહણ કરવા. વાસ્તુશાસ્ત્ર વિદ્વાને કહે છે કે કાળપાશ અને યાગિની ઉર્ધ્વ દિશામાં હોય ત્યારે ધ્વજારેપણુંનુ` કા` કરવું નહિ.
હવે ષડાષ્ટકાદિ દ્વાર કહે છે
Teresa
छट्ठमत्तं तह रिक्खजोणी, वग्ग नाडीगयरिक्खभावं । विसोवगा देवगणाइ एवं सव्वं गणिज्जा पडिमाभिहाणे ॥ ९१ ॥
૨૬૯