________________
MKANTSURUNANAMANSALOSTNANOSUNARTITRARASEISTIMATINANTSTAAT TRAKASTIKIM દેવગણ અને ન મળે તે મનુષ્યગણ લે ઈષ્ટ છે.
ઓરડા જેવી દેખાતી બંધ ઓરડી કરવી હોય તો તેનું ક્ષેત્રફળ કાઢી તેને આય જે નહિ, પણ વ્યય કાઢી મૂળ ઘરના આય સાથે મેળવવો. એક ઓરડાના બે ભાગ કરવા હોય તે એરડાને મુળ આયાદિક રહેતું નથી, માટે જમણી બાજુ મોટે અને ડાબી બાજુ ના ભાગ રાખી બન્ને ખંડના જુદા જુદા આય વ્યય વિગેરે તપાસવા પણ નળવેધ (બારણું અને પછીતની લંબાઈ કરતાં બન્ને બાજુની ભીંત વચ્ચેની લંબાઈ ઓછી થાય તે) ન થવો જોઈએ. દરેક સ્થાનોમાં પરશાળ, છુટી ઓસરી, જરૂખ, બારણું વિગેરે ઘરની શોભા ૨૫ હેવાથી તેની ગણત્રી મુળ સ્થાનના ક્ષેત્રફળમાં કરવી નહિ.
જેમકે—કુંભ રાશિમાં અને ધનિષ્ઠાના ત્રીજા પાયામાં જન્મેલ ગુણચંદ્ર નામના ધનિકને એક મકાન કરાવવું છે, જેની લંબાઈ હાથ ૭ આંગળા ૯ છે, અને પહોળાઈ હાથે ૫ આંગળ ૭ છે; તેનું ક્ષેત્ર ફળ કાઢવું હોય તે લંબાઈના આંગળ ૧૭૭ અને પહોળાઈના આગળ ૧૨૭ ને પરસ્પર ગુણવાથી આંગળ ૨૨૪૭૯ નું ક્ષેત્રફળ આવે છે.
શિ૯૫દીપકમાં ઘરની પેઠે મનુષ્યનું પણ નામાંક ફળ કાઢવાનું કહ્યું છે, અને ક્ષેત્ર ફળની પેઠે તેની ઉપર સંસ્કાર કરવાથી આય વિગેરે આવે છે. તેની રીત એવી છે કે
આ ખ ડ અને ભ અક્ષરને ધુવાંક ૧૪ છે. આ ગઢ અને મ અક્ષરેને ધુવાંક ૨૭ છે. ઈ ઘ ણ અને ય અક્ષરેનો ધુવાંક ૨ છે. ઈ છે તે અને ૨ અક્ષરેન ધ્રુવાંક ૧૨ છે. ઉ ચ થ અને લ અક્ષરેન ધુવાંક ૧૫ છે. ઊ છ દ અને વ અક્ષરને ધ્રુવાંક ૮ છે. એ જ ધ અને શ અક્ષરને ધ્રુવાંક જ છે. એ જ ન અને ષ અક્ષરેન ધ્રુવાંક ૩ છે. એ મ પ અને ૫ અક્ષરને ધ્રુવાંક પ છે.
ઔ ટ ફ અને હ અક્ષરોનો પ્રવાંક ૬ છે. તથા–ક બ અને ક્ષે અક્ષરનો પ્રવાંક ૯ છે.
पृष्ठे गवाक्षं न कर्तव्यं, वामागे परिवर्जयेत् ।
अग्रतश्च भवेच्छेष्ठं, जायमानं सदा जयम् ॥४॥४३॥ બીજે માળ બારમા અંશે નીચે કરવો, તેમાં પાછળનાં જાળીયા વિગેરેનો દેષ નથી. SESESSENSESENELES DESSES ESSENSIBSESSIOISSEINERLEYENESANBSESILENZIES
૨૫૪