________________
નવા સ્થાનમાં ક્ષેત્રફળથી આય, વ્યય, નક્ષત્ર, ચંદ્ર અને તારા વિગેરેનું બળ નીચે મુજબ જેવું.
ભુવન દિશા–ઘરનું બારણું જે દિશા તરફ હેય તે દિશાને પૂર્વ દિશા કલ્પવી; અને પછી અનુક્રમે અગ્નિથી ઈશાન પર્યત દિશા હોય છે. સામાન્ય રીતે વાસ્તુને જમમાસ ભાદર, જન્મતિથિ ત્રીજ, જન્મવાર શનિ, જન્મનક્ષત્ર કૃતિકાનો પ્રથમ પાદ, જન્મ વ્યતિપાત, જન્મકરણ વિષ્ટિ, અને જન્મકાવી રાત્રિને આદિભાગ છે.
ઘરના નામ-ઘરના બારની પ્રદક્ષિણના ક્રમે પૂર્વાદિ ચાર દિશામાં સરી, ગોજાર, એરડી, વિગેરેની વૃદ્ધિ હોય તે ધ્રુવ આદિ સેળ જાતિનાં ઘરે થાય છે. જેમાં બે અક્ષર અને ત્રણ અક્ષરવાળાં નામે છે.
૧ ધ્રુવ ચારે તરફ વૃદ્ધિ વિનાનું ઘર. ૨ ધન્ય-દ્વાર બાજુની દિશામાં વૃદ્ધિવાળું ઘર. ૩ જય-બારણાની જમણી વૃદ્ધિવાળું ઘર. ૪ નંદ --દ્વાર તરફ ને જમણી બાજુ વૃદ્ધિવાળું ઘર. ૫ ખર--પછીતમાં વૃદ્ધિવાળું ઘર ૬ કાંત-બર તરફ અને પછીતમાં વૃદ્ધિવાળું ઘર. ૭ મનેરમ-બારની જમણી બાજુ અને પાછળના ભાગમાં વૃદ્ધિવાળું ઘર. ૮ સુમુખબાર તરફ, જમણી બાજુ અને પછવાડે વૃદ્ધિવાળું ઘર. ૯ દુખબારણાની ડબી બાજુ વૃદ્ધિવાળું ઘર. ૧૦ કુરઆર તરફ અને ડાબી બાજુ વૃદ્ધિવાળું ઘર ૧૧ વિપક્ષ-જમણી તરફ અને ડાબી બાજુ વૃદ્ધિવાળું ઘર. ૧૨ ધનદ– બાર તરફ, જમણી બાજુ અને ડાબી બાજુનું વૃદ્ધિવાળું ઘર. ૧૩ ક્ષય-બારની પછવાડે અને ડાબી બાજુ વૃદ્ધિવાળું ઘર ૧૪ આકેન્દ-દ્વારની આગળ પાછળ અને ડાબી બાજુ વૃદ્ધિવાળું ઘર. ૧૫ વિપુલ-દ્વાર સિવાયની ત્રણે દિશામાં વૃદ્ધિવાળું ઘર.
L) ( ૧૬ વિજય-ચારે બાજુ વૃદ્ધિવાળું ઘર.
આ ભેદમાં નામ પ્રમાણે ગુણ છે જેમાં માત્ર પછવાડેની વૃદ્ધિવાળું અને જમણી તરફની વૃદ્ધિ ન હોય તે ડાબી બાજુની વૃદ્ધિવાળા ઘરે અશુભ છે એટલે ખર, દુર્મુખ, કુર ક્ષય અને આકંદ જાતિનાં ઘરે અશુભ છે; તથા ઘરધણીના નામના જેટલા અક્ષરે હોય તેટલા
>]] ]] ]] ]] ]] ]] ]] ]] ]
BILLEDEYSERENELESENHORSELENEYSVESEYELEXEYWELLNESZNEXEYELBLES
૨૫૨